________________
(૨) એક ઉપસ્થાપના તેવાસી હોય છે, પણ પ્રવ્રજનાતેવાસી હેતો નથી. (૩) કોઈ એક પ્રવ્રજનાન્તવાસી પણ હોય છે અને ઉપસ્થાપનાન્તવાસી પણ હોય છે. (૪) કોઈ એક પ્રવાજનાની અપેક્ષાએ પણ અન્તવાસી હતો નથી અને ઉપસ્થાપનાની અપેક્ષાએ પણ અતેવાસી હોતું નથી એવા શિષ્યને ધર્માન્તવાસી કહે છે, કારણ કે માત્ર ધર્મના સ્વીકારની અપેક્ષાએ જ તે અતેવાસી ગણાય છે.
જmરિ ગજેરાસી” અન્તવાસીના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કોઈ એક અન્તવાસી ઉશનસ્તેવાસી હોય છે પણ વાચનાતેવાસી હોતો નથી. એટલે કે અંગાદિનું પઠન કરવાને અધિકારી હોય છે, પરન્તુ વાચનાની અપેક્ષાએ-ગુરુની સમીપે શ્રવણની અપેક્ષાએ અથવા અધિગમની અપેક્ષાએ અન્તવાસી હેતે નથી, એ આ “વફાનાન્તવાણી નો ઘરનાતેવાણી ” આ પહેલે ભાંગે છે.
(૨) કોઈ એક અતેવાસી વચનાનેવાસી હોય છે, પણ ઉદ્દેશના તેવાસી હોતું નથી. (૩) કેઈ એક અનંતેવાસી ઉદ્દેશના નેવાસી પણ હોય છે અને વાચનાન્તવાસી પણ હોય છે. (૪) કેઈ એક શિષ્ય ઉદ્દેશના તેવાસી પણ હોતું નથી અને વાચનાન્તવાસી પણ હેત નથી. એ અન્તવાસી ધર્મશિષ્ય હેય છે. માત્ર ધર્મની અભિલાષાથી યુક્ત થવાને કારણે જ તે શિષ્ય બન્યું હોય છે. સૂ. ૨૦ છે
ચાર પ્રકાર કે આચાર્ય કે સ્વરૂપકા નિરૂપણ
“ રત્તર fiથા gor” ઈત્યાદિ–(૨૧) શ્રમણ નિગ્રંથના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–
(૧) કેઈ એક શ્રમણ નિગ્રંથ રાત્વિક હોય છે એટલે કે દીક્ષા પર્યાયની અપેક્ષાએ યેષ્ઠ હોય છે, તપશ્ચરણશીલ હોય છે, બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત હોય છે, પરન્ત જ્ઞાનાવરણીય આદિ કર્મોની સ્થિતિની
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩