________________
૧
વત્તરિ ચરિચા guત્તા” ઈત્યાદિ (૨૦)
આચાર્યના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઈ એક આચાર્ય એવાં હોય છે કે જે પ્રવ્રજનાચાર્ય હોય છે, પણ ઉપસ્થાપનાચાર્ય હતા નથી. દીક્ષા અંગીકાર કરાવવાને લીધે આચાર્ય થનારને પ્રવજનાચાર્ય કહે છે, તથા શિમાં મહાવ્રતોનું આરોહણ કરનારને ઉપસ્થાનાચાર્ય કહે છે. એટલે કે છેદેપસ્થાપનીય ચારિત્ર દેનારને ઉપસ્થાપનાચાર્ય કહે છે. (૨) કેઈ એક આચાર્ય શિખ્યામાં મહાવ્રતનું આરોપણ કરવાને કારણે ઉપસ્થાપનાચાર્ય હોય છે પણ પ્રવ્રજનાચાર્ય હેતા નથી. (૩) કેઈ એક શિષ્યને પ્રવજિત કરવાને કારણે પ્રવજનાચાર્ય પણ હોય છે અને મહાવ્રતોનું આરોપણ કરવાને કારણે ઉપસ્થાપનાચાર્ય પણ હોય છે. (૪) ઈ એક આચાર્ય પ્રવાજનાની અપેક્ષાએ પણ આચાર્ય હોતા નથી અને ઉપસ્થાપનાની અપેક્ષાએ પણ આચાર્ય હેતા નથી.
છે વત્તરિ ગરિચા ” ઈત્યાદિ-આચાર્યના નીચે પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે–(1) કોઈ એક આચાર્ય એવાં હોય છે કે જે ઉદેશનાચાર્ય હોય છે, પણ વાચનાચાર્ય હોતા નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–આચારાંગાદિ અગિયાર અંગેનું અધ્યયન કરવાને અધિકારી કરે તેનું નામ ઉફેશન છે. આ ઉદ્દેશનની અપેક્ષાએ અથવા આ ઉદ્દેશનમાં જે આચાર્ય હોય છે તેને ઉદ્દેશનાચાર્ય કહે છે. અને સૂત્રાદિનું પઠન (અધ્યયન) કરાવનારને વાચનાચાર્ય કહે છે.
કઈ એક આચાર્ય એવાં હોય છે કે જે વાચનાચાર્ય હોય છે, પણ ઉદ્દેશનાચાર્ય હેતા નથી. (૩) કોઈ એક આચાર્ય એવાં હોય છે કે જે ઉદ્દે શનાચાર્ય પણ હોય છે અને વાચનાચાર્ય પણ હોય છે. (૪) કોઈ એક ચાર્ય ઉદેશાચાર્ય પણ હોતા નથી અને વાચનાચાર્ય પણ હતા નથી.
“રત્તરિ સંતવાણી ” ગુરુની સમીપે રહેનાર શિષ્યને અતેવાસી કહે છે. તે અન્તવાસીને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે.
(૧) કેઈ એક પ્રવાજનાતેવાસી હોય છે પણ ઉપસ્થાપનાનેવાસી હેતે નથી. જે શિષ્ય દીક્ષાને કારણે અતેવાસી ગણાય છે, તેને પ્રવૃજનાતેવાસી કહે છે. જે શિષ્ય પાંચ મહાવ્રતની આપણાને કારણે અન્તવાસી ગણાય છે તેને ઉપસ્થાપના તેવાસી કહે છે. આ પહેલે ભાંગે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૩ ૨