________________
“વૃત્તરિ પુરઝાયા” આ પ્રકારે પુરુષના ચાર પ્રકાર પડે છે – (૧) કોઈ એક પુરુષ અનવદ્ય (નિર્દોષ) સાધુ સમાચારની પ્રવર્તના દ્વારા, વાદિત્ય ગુણ દ્વારા, ધર્મોપદેશ દ્વારા, નિમિક વડે, અથવા વિદ્યાસિદ્ધિત્વ આદિ વડે ગણુની (સાધુસમુદાયની) શોભા વધારનાર હોય છે પરન્ત “ ને માન ” (એ વાતનું અભિમાન કરનાર) હોતું નથી. કારણ કે તે કોઈની વિનંતિની અપેક્ષા રાખ્યા વિના ગણની શોભા વધારવાને તત્પર રહે છે અને તેનામાં અહંકાર હેત નથી. (૨) કેઈ પુરુષ માનકર હોય છે. પણ ગણુશોભાકર હિતે નથી. (૩) કોઈ પુરુષ ગણશેભાકર પણ હોય છે અને માનકર પણ હોય છે. (૪) કે પુરુષ ગણશેભાકર પણ હેતે નથી અને માનકર પણ હોતું નથી.
“વત્તા પુરિસાયા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—કેઈ એક પુરુષ ગણાધિકર હોય છે–એટલે કે સમુચિત પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા ગણની શુદ્ધિ કરવાના સ્વભાવવાળો હોય છે, અથવા આહારાદિમાં અકલ્પનીયતાને સંદેહ ઉત્પન્ન થતાં જ કોઈના કહેવાની રાહ જોયા વિના, ગૃહસ્થને ઘેર જઈને તેને નિર્ણય કરીને, તે ગણને માટે વહરી લાવવામાં આવેલ આહારપાણીની શુદ્ધિ કરવાના સ્વભાવવાળે હેય છે. પણ “જો માના” પણ માનકર હેતું નથી–અહંકાર કરવાના સ્વભાવવાળે હેત નથી. (૨) કે પુરુષ માનકર હોય છે પણ ગણશધિકાર હેત નથી. (૩) કેઈ ગણશોધિકાર પણ હોય છે અને માનકર પણ હોય છે (૪) કેઈ ગણાધિકર પણ હોતે નથી અને માનકર પણ હોતો નથી.
ત્તારિ પુરિઝાયા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે – (૧) કઈ એક સાધુ એ હોય છે કે જે રાજાદિના ભયના કારણે વેષને ત્યાગ કરે છે, પણ ચરિત્ર ધર્મને ત્યાગ કરતું નથી. (૨) કેઈ એક સાધુ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩