________________
ભાવાર્થ આ પ્રમાણે છે—તે એવા અહંકાર કરતા નથી કે “ બિના પૂણ્યે મારે રાજાદિકને શા માટે સલાહ આપવી જોઈએ” તે એવા નિરાભિમાની હાય છે કે રાજા ન પૂછે તે પણ તેનું હિત થાય એવી સલાહ આપતા જ રહે છે. કાઇ સન્મત્રી અથવા નૈમિત્તિકને (જ્યાતિષી) આ પ્રકારમાં ગણાવી શકાય. (૨) કૈાઇ પુરુષ માનકર હોય છે પણ અકર હાતા નથી વિદ્યાદિગુણનું અભિમાન કરનાર પુરુષ આ પ્રકારને હાય છે, કારણ કે તે હિતાઢિ રૂપ અર્થ (કા) કરતા નથી પણ અહુંકાર જ કરતા હૈાય છે. (૩) કાઇ અકર પણ હાય છે અને માનકર પણ હાય છે. અભિમાની મંત્રી અથવા અભિમાની મિત્રને આ ભાંગામાં મૂકી શકાય. (૪) કેઈ અર્થંકર પણ હેાતા નથી અને માનકર પણ હેતા નથી. ગુણહીન જનને આ પ્રકારમાં મૂકી શકાય. વ્રુત્તરિયુનિસગાધા ” ઇત્યાદિ પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણુ પડે છે—(૧) કેઈ એક પુરુષ ગણુાર્થંકર હોય છે પણ માનકર હાતે નથી. સાધુ સમુદાયને ગણુ કહે છે. તે ગણુના આહાર પાણી આદિ પ્રત્યેાજનાને સાધવાના સ્વભાવવાળા હોય છે. કોઇ કહે તેા જ ગણહિત સાધવાને બદલે કોઈના કહેવાની અપેક્ષા રાખ્યા વિના તે ગલુડિત સાધવાને તત્પર રહે છે. (૨) કોઈ એક સાધુ માનકર હાય છે પણ ગણુાકર હાતા નથી. (૩) કોઈ એક સાધુ ગણાકર પણ હાય છે અને માનકર પણ હાય છે. (૪) કાઈ સાધુ ગણાકર પણ હાતા નથી અને માનકર પણ હેાતા નથી. અથ સુગમ છે.
ગણુ સંગ્રહરૂપ હોય છે, તેથી હવે સૂત્રકાર ગણુસ ́ગ્રહ સૂત્રનું કથન કરે છે-“ ચત્તરિ પુરસઽાચા ' ઇત્યાદિ-પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે--(૧) કાઇ પુરુષ ગણુ ગ્રહકર ( ગચ્છ સંગ્રહકર) હાય છે એટલે કે દ્રવ્યની અપેક્ષાએ આહારાદિ દ્વારા અને ભાવની અપેક્ષાએ જ્ઞાનાદિ દ્વારા સંગ્રહ કરવાના સ્વભાવવાળા હોય છે, પણ માનકર હોતા નથી. (૨) કોઈ એક પુરુષ માનકર હાય છે પણ ગણુસંગ્રહકર હાતા નથી. (૩) કોઇ ગણુસંગ્રહકર પણ હાય છે અને માનકર પણ હાય છે. (૪) કોઇ ગણુસંગ્રહ ૨ પણ હાતા નથી અને માનકર પણ હૈાતા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૯