________________
ચાર પ્રકાર કે ફલ કે સ્વરૂપ કા નિરૂપણ
'
ફૂલના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) આમલક મધુર, (૨) મૃદ્વીક મધુર (૩) ક્ષીરમધુર અને (૪) ખ`ડમર. એજ પ્રમાણે આચાય ના પણ આમલક મધુર લ સમાન ’'થી લઈ ને < ખંડમરલસમાન ’ પન્તના ચાર પ્રકાર સમજવા, આમલક મધુરને ભાવા નીચે પ્રમાણે છે-આમલકી (આંબળાનું ઝાડ) નામનું એક વૃક્ષ થાય છે. તેનું બીજુ નામ “ ધાત્રીતરુ” છે. તેના ફળને આમલક (આંબળુ) કહે છે. તેના જેવાં મધુર સ્વાદને આમલક મધુર કહે છે તે પાતે જ એક મધુર ફળ છે
મૃદ્ધીકામપુરના ભાવાર્થ મૃઢીકા એટલે દ્રાક્ષ. દ્રાક્ષ જેવાં મધુર રસને મુદ્રીકા કહે છે. અથવા એમ કહી શકાય કે દ્રાક્ષ પોતે જ એક મધુર ફળ છે. દૂધ જેવાં મીઠા ફળને ક્ષીર મધુર કુલ કહે છે. સાકર જેવાં મધુર ફળને ખંડમધુર ફળ કહે છે. આ ચારે અનુક્રમે અલ્પ, બહુ, બહુતર અને બહુતમ મધુરતાવાળા હાય છે.
એજ પ્રમાણે આચાય પણ ચાર પ્રકારના હાય છે—(૧) કાઈ એક ભાચાર્ય મામલક મધુર ફુલ સમાન હોય છે. જેમ આમલક સમાન ફળમાં અલ્પ માય હાય છે, એજ પ્રમાણે કાઇ આચાય માં ઉપશમ આદિ ગુણ્ણા અલ્પ માત્રામાં હાય છે તે કારણે એવા આચાય ને આમલક મધુર ફળસમાન કહ્યા છે. એજ પ્રમાણે જે આચાર્યંજન બહુ માત્રામાં, બહુતર માત્રામાં અને બહુતમ માત્રામાં ઉપશમાદિ ગુણેાથી સપન્ન હોય છે, તેમને અનુક્રમે મૂઢીકા (દ્રાક્ષ) મધુર, ક્ષીરમધુર અને ખ’ડ (સાકર) મધુર કુળ સમાન સમજવા. સૂ. ૧૮૫
ચાર પ્રકાર કે પુરૂષજાત કા નિરૂપણ
“ ચન્નાર પુરિલગાયા પત્તા '' ઇત્યાદિ
ટીકા-પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે આત્મવૈયાવૃત્યકર હાય છે, એટલે કે ભક્તપાન આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
२७