________________
સંપન હોતા નથી. (૩) કઇ જાતિ અને ચારિત્ર બનેથી સંપન્ન હોય છે (૪) કઈ જાતિ અને ચારિત્ર બનેથી વિહીન હોય છે. ૬
u જ વસેળ” એજ પ્રમાણે કુળ અને બળના યોગથી ચાર ભાંગા બને છે–(૧) કઈ પુરુષ કુળસંપન્ન હોય છે, પણ બળસંપન હોત નથી, (૨) કેઈ બળસંન હોય છે પણ કુળસંપન્ન હોતું નથી (૩) કોઈ બળ અને કુળ બનેથી સંપન્ન હોય છે. (૪) કેઈ બળસંપન્ન પણ હેતે નથી અને કુળસંપન્ન પણ હેતો નથી. મુળ
gવં ફ્રેન જવેબ” એ જ પ્રમાણે કુળ અને રૂપના વેગથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે – (૧) કાઈ કુળસંપન તે હોય છે પણ રૂપસંપન્ન હોતું નથી. (૨) કોઈ રૂપસંપન્ન હોય છે પણ કુળસંપન્ન હતો નથી. (૩) કેઈ કુળસંપન પણ હોય છે અને રૂપસંપન પણ હોય છે. (૪) કેઈ કુળસંપન્ન પણ હોતો નથી અને રૂપસંપન પણ હેતે નથી. ૮ એજ પ્રમાણે કુળ અને કૃતના રોગથી પણ ચાર ભાંગા બને છે. તે
એજ પ્રમાણે કુળ અને શીલના ચેગથી પણ ચાર ભાંગા બને છે. ૧૦ એજ પ્રમાણે કુળ અને ચારિત્રના વેગથી પણ ચાર ભાગ બને છે ૧૧ આ રીતે અહીં સુધીમાં ૧૧ ચતુભગી પ્રકટ કરવામાં આવી છે.
વત્તરિ પુલિકાયા ” ચાર પ્રકારના પુરુષે હોય છે–(૧) કઇ પુરુષ બળસંપન હોય છે પણ રૂપસંપન્ન હોતે નથી. (૨) કેઈ રૂપસંપન્ન હૈય છે પણ બળસંપન્ન હોતું નથી. (૩) કેઈ બળ અને રૂપ બનેથી સંપન્ન હોય છે. (૪) કેઈ બળસંપન્ન પણ હતા નથી અને રૂપસંપન્ન પણ હેતે નથી. ૧૨
ઇલ્વે સ્ટેન સુuળ” એજ પ્રમાણે બળ અને શ્રતના યોગથી ચાર ભાંગ બને છે. ૧૩
પર્વ વાળ સીન ” એજ પ્રમાણે બળ અને શીલના યોગથી ચાર ભાંગા બને છે. ૧૪
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩