________________
નીચે પ્રમાણે પણ ચાર પ્રકારના પુરુષો કહ્યા છે–(૧) કેઈ એક પુરુષ ઉત્તમ જાતિસંપન્ન હોય છે પણ બળસંપન્ન (વીર્યસંપન) હેતે નથી. (૨) કઈ બળસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હોતું નથી. (૩) કેઈ બળસંપન્ન અને જાતિસંપન્ન હોય છે. (૪) કેઈ બળસંપન્ન પણ હોતો નથી અને જાતિસંપન્ન પણ હેતે નથી ! ૨ા
gવં તાણ છે ” એજ પ્રમાણે જાતિની સાથે રૂપના ચેગથી ચાર વિકલ્પ બને છે, જેમકે (૧) કેઈ એક પુરુષ જાતિસંપન્ન હોય છે, પણ ૩૫સંપન્ન હોતું નથી (૨) કોઈ રૂપસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હોતે નથી (૩) કે જાતિસંપન્ન પણ હોય છે અને રૂપ સંપન્ન પણ હોય છે. (૪) કોઈ જાતિસંપન્ન પણ હોતો નથી અને રૂપસંપન્ન પણ હતું નથી. ૩
ઘઉં ના ” એજ પ્રમાણે જાતિ અને મૃતના યોગથી નીચે પ્રમાણે ચાર ભાંગ બને છે–(૧) કોઈ એક પુરુષ જાતિસંપન હોય છે, પણ શ્રુતસંપન હેતે નથી (૨) કઈ કૃતસંપન્ન હોય છે, પણ જાતિસંપન્ન હેતે નથી (૩) કે જાતિસંપન્ન પણ હોય છે અને શ્રુતસંપન્ન પણ હોય છે. (૪) કઈ જાતિસંપન્ન પણ નથી હોત, અને શ્રુતસંપન્ન પણ હેતે નથી જ
gવં ગાડું રી ” એ જ પ્રમાણે જાતિ અને શીલના યોગથી નીચે પ્રમાણે ચાર ભાગ બને છે–(૧) કોઈ એક પુરુષ જાતિસંપન્ન હોય છે, પણ શીલસંપન્ન હેતે નથી. (૨) કઈ શીલસંપન્ન હોય છે, પણ જાતિસંપન્ન હેતું નથી. (૩) કઈ જાતિસંપન્ન પણ હોય છે અને શીલસંપન્ન પણ હોય છે. (૪) કેઈ જાતિસંપન પણ હોતું નથી અને શીલસંપન્ન પણ હેતું નથી. પા
ઘઉં ના વ”િ એજ પ્રમાણે જાતિ અને ચારિત્રના રોગથી નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે-(૧) કોઈ પુરુષ જાતિસંપન્ન હોય છે પણ ચારિત્રસંપન્ન હેતું નથી. (૨) કંઈ ચારિત્રસંપન્ન હોય છે પણ જાતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૪