________________
છે અને ગંધસંપન્ન પણ હોય છે. (૪) કોઈ એક ફૂલ રૂપસંપન્ન પણ હતું નથી અને ગંધસંપન્ન પણ હોતું નથી.
એજ પ્રમાણે પુરુષે પણ ચાર પ્રકારના હોય છે–(૧) કોઈ એક પુરુષ રૂપસંપન્ન હોય છે. પણ શીલસંપન્ન હેતું નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પણ સમજી લેવા.
પુષ્પ વિષયક ચતુગીનું સ્પષ્ટીકરણ–(૧) કોઈ એક પુષ્પ દેખાવમાં સુંદર હોય છે. પણ સુગંધવાળું હોતું નથી. જેમકે પલાશ પુ૫.
એજ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ સમજી લેવા. ગંધસંપન્ન ન રૂ૫સંપન પુષ્પ તરીકે બકુલ પુપ ગણાવી શકાય. ગંધ અને રૂપસંપન્ન પુષ્પમાં ગુલાખ પુષ્પ ગણાવી શકાય. ન ગંધ સંપન્ન અને ન રૂપસંપન્ન ફેલમાં બદરિકા પુષ્પ ગણાવી શકાય. એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર નીચે પ્રમાણે સમજવા–
(૧) કોઈ એક પુરુષ દેખાવમાં અતિ સુંદર હોય છે, પણ સદુવૃત્તિવાળે હેતે નથી, એજ પ્રમાણે બાકીના ત્રણ પ્રકારે પણ સમજી લેવા. સ. ૧૬
જાતિસમ્પન્નાદિ પુરૂષ જાતકા નિરૂપણ
“ચત્તાર પુરાવા Homત્તા ” ઈત્યાદિ--
ચાર પ્રકારના પુરુષો કહ્યા છે -(૧) કે પુરુષ ઉત્તમ જાતિવાળે હોય છે, પણ ઉત્તમ કુળવાળે હોતે નથી. (૨) કેઈ ઉત્તમ કુળવાળે હોય છે પણ ઉત્તમ જાતિવાળે હેતે નથી. (૩) કોઈ એક પુરુષ ઉત્તમ કુળવાળે પણ હોય છે અને ઉત્તમ જાતિવાળા પણ હોય છે. (૪) કોઈ એક પુરુષ ઉત્તમકુળ રહિત અને ઉત્તમ જાતિ રહિત હોય છે. એ ૧૫
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩