________________
પ્રતિપા ન કરી શકાય-(૧) કેઈ એક સાધુ એવો હોય છે કે જે પથિયાયી હોય છે એટલે કે સદનુષ્ઠાન કરનારે અપ્રમત્ત સંવત હોય છે. (૨) કંઈ એક સાધુ એ હોય છે કે જે અસદનુષ્ઠાન કરનાર ઉ૫થયથી પ્રમત્ત હોય છે એટલે કે કેવળ વેષધારી સાધુ જ હોય છે. (૩) કોઈ એક સાધુ સદનુષ્ઠાન અને અસદનુષ્કામ કરનારે ઉભયયાયી પ્રમત્ત અને અપ્રમત્ત હોય છે. (૪) કેઈ એક સાધુ અનુભયથાયી હોય છે, કારણ કે તે સદઅનુષ્ઠાન પણ કરતો નથી અને અસદનુષ્ઠાન પણ કરતા નથી. એ તે સિદ્ધ હોય છે
યુગ્યના દષ્ટાન્તને અનુરૂપ ચાર પ્રકારના પુરુષે હેય છે– (૧) કઈ એક પુરુષ પથિયાયી હોય છે એટલે કે સુશાસ્ત્રજ્ઞાનસંપન્ન, ગુરુ આદિના ઉપદેશ રૂપ માગે અને સુદેવની આરાધનાને માગે ગમન કરવાના સ્વભાવવાળો હોય છે, પરંતુ ઉત્પથયાયી હેતે નથી, એટલે કે કુશાસ્ત્રજ્ઞાનને કુમાર્ગ, કુગુરુ પ્રતિપાદિત કુદેવારાધના આદિ કુમાગે ગમન કરનારો હોતો નથી. એજ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ સમજી લેવા.
અથવા–પથી' પદ સ્વસિદ્ધાન્તવાચક અને “ઉસથ” પદ પરસિદ્ધાંતવાચક છે, કારણ કે ગત્યર્થક ધાતુ જ્ઞાનાર્થક પણ હોય છેઅહીં “ચા” ધાત ગત્યર્થક હેવાથી બેધાર્થક પણ સંભવી શકે છે. તેથી પથિયાયી” એટલે
સિદ્ધાન્તને અનુયાયી અને “ઉ૫થયાયી ” એટલે પરસિદ્ધાન્તને અનુયાયી, આ પ્રકારને અર્થ પણ થાય છે. આ પ્રકારના અર્થને અનુલક્ષીને બાકીના ભાંગા સમજી લેવા જોઈએ. ! સૂ ૧૫
પુષ્પક દૃષ્ટાંતસે પુરૂષજાતક નિરૂપણ
“રારિ પુષ્કા પsળરા” ઈત્યાદિ–
ચાર પ્રકારના ફેલે કહ્યાં છે–(૧) કોઈ એક ફૂલ રૂપ સંપન્ન હોય છે, પણ ગંધસંપન્ન હેતું નથી. (૨) કેઈ ફૂલ માત્ર ગંધસંપન્ન જ હોય છે, પણ રૂપસંપન્ન હેતું નથી. (૩) કે ઈ એક ફૂલ રૂ૫સંપન્ન પણ હોય
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩