________________
સારથી કે દૃષ્ટાંત સે પુરૂષજાતકા નિરૂપણ
ત્તાવિરાણી Foor” ઈત્યાદિ– સૂ. ૧૩ સારથિના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) કોઈ એક સારથિ જિ યિતા હોય છે, વિચયિતા હોતા નથી. (૨) કેઈ એક સારથિ વિજયિતા હિય છે પણ જયિતા હોતે નથી, (૩) કેઈ એક સારથિ જયિતા પણ હોય છે અને વિજયિતા પણ હોય છે. કેઈ એક સારથિ જયિતા પણ હોય છે, અને વિયેજયિતા પણ હોય છે. (૪) કેઈ એક સારથિ જયિતા પણ હોતા નથી અને વિચાજયિતા પણ હવે નથી. એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના હોય છે-(૧) કેઈ એક પુરુષ જયિતા હોય છે, પણ વિયેજયિતા હેતે નથી, ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા
એ જ પ્રમાણે ઘેડાના પણ ચાર પ્રકાર કહ્યા છે – (૧) કોઈ એક ઘોડે યુક્તયુક્ત હોય છે, ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા. પુરુષના પણ યુકતયુક્ત આદિ ચાર પ્રકાર સમજવા એ જ પ્રમાણે યુકતપરિણત, યુક્તરૂપ અને યુક્તશોભા સંપન્ન, આ પદોને જોડીને પણ બીજી ત્રણ ચતુર્ભગી દાતસૂત્ર અને દાર્જીન્તિક પુરુષસૂત્ર વિષે સમજી લેવી.
આ સૂત્રને લાવાથ આ પ્રમાણે છે–રથ ચલાવનારને સારથિ કહે છે. તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ એક સારથિ એ હોય છે કે જે રથ સાથે અશ્વાદિને જોડે છે ખરો પણ તેમને રથથી છૂટા કરતે નથી (૨) કોઈ એક સારથિ અશ્વાદિકોને સ્થથી અલગ કરે છે પણ તેમને રથ સાથે જોડતું નથી. (૩) કોઈ એક સારથિ અશ્વારિકોને રથ સાથે જેડે છે પણ ખરે અને તેમને વિજિત (અલગ) પણ કરે છે (૪) કોઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૯