________________
(૧) યુક્તયુક્ત બાકીના ત્રણ પ્રકાર ઉપર મુજબ સમજવા.
યાનની જેમ યુગ્મની સાથે પણ યુક્ત, યુક્તપરિણત, યુક્તરૂપ અને યુક્તશાભા આદિ પદોને જોડીને ચાર આલાપક બની જાય છે એજ પ્રમાણે પુરુષ વિષયક પણ ચાર આલાપક અને છે એમ સમજવુ. આરીતે પુરુષ વિષયક ચાર ચતુભ ́ગી અને છે.
યુગ્ય વિષયક પહેલી ચતુ`ગી તે ઉપર આપવામાં આવી છે. હવે બીજી ચતુભ'ગી પ્રકટ કરવામાં આવે છે-(૧) યુક્તયુક્ત પરિણત, (૨) યુક્તા ક્ત પરિણત, (૩) અયુક્તયુક્ત પરિણત અને (૪) અયુક્તાયુક્ત પણિત. ત્રીજી ચતુભ‘ગી–(૧) યુક્તયુક્ત રૂપ, (૨) યુક્તાયુક્ત રૂપ, (૩) અયુક્તયુક્ત રૂપ અને (૪) અયુક્તાયુક્ત રૂપ.
**
આ
ચેાથી ચતુભ'ગી—(૧) યુક્તયુક્ત શાભાસ પન્ન, (ર) યુક્તાયુક્ત શાભાસ'પન્ન (૩) અયુક્તયુકત શૈાભાસ'પન્ન, ચને (૪) અયુર્કીતાયુકત શાભાસ’પન્ના આ પ્રકારની ચાર ચતુભ'ગીએ પુરુષના વિષયમાં પણ સમજવી. આ સૂત્રમાં ચુનં ધારું (ત્રત્રફળા૪) શિવિજ્રા, વા વન્તિવૃત્તિ ચુયાઃ ” વ્યુત્પત્તિ અનુસાર યુગ્ય શબ્દથી ખળદ આદિ પ્રાણી અથવા પાલખી આદિ ઉપાડનાર મનુષ્ય ગૃહીત થાય છે જો કે એ હાથના પ્રમાણવાળી ગેાલ દેશમાં ચાપૂર્ણ વેદિકા સહિતની અલંકારયુક્ત જમ્પાન ” ( પાલખી વિશેષ)ને પણ મુખ્ય કહે છે. પણ અહીં તે ગ્રહણ કરવાની નથી.
((
''
,,
યુગ્મના પહેલા ભાંગાને ભાવા—કાઈ એક યુગ્ય ( ખળદ આદિ ) હાય છે કે જે યુક્ત-વાહન પર આરેહણ કરવાની સાધન સામગ્રીથી યુક્ત હોય છે અને વેગ આદિથી પણ યુક્ત હોય છે. આ નામના પહેલા ભાંગે થયે, બાકીના ભાંગાએના ભાવાર્થ પણ જાતે જ સમજી લેવા. એજ પ્રમાણે લૌકિક પુરુષા અને લેકેાત્તર પુરુષાને અનુલક્ષીને પણ ચાર ચતુભ ́ગી સમજી લેવી. !! સૂ. ૧૨ ।।
યુયુક્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૮