________________
(૪) કોઈ એક પુરુષ પહેલા પણ ધનધાન્યાદિથી રહિત હોય છે અને પાછળથી પણ તેનાથી રહિત જ રહે છે. “વત્તા વાળા ' ઈત્યાદિ સૂત્રાર્થ સ્પષ્ટ છે દષ્ટાન્ત સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) કેઈ એક રથાદિ યાન બળદ આદિથી પણ યુક્ત હોય છે અને યુક્તરૂપ સંપન્ન-સુરચિત રુચિર આકારવાળું પણ હોય છે. (૨) કેઈ એક રથાદિ યાન બળદ આદિથી યુક્ત હોવા છતાં અયુક્તરૂપવાળું હોય છે એટલે કે સુંદર અને સચિકર આકારવાળું હોતું નથી. એ જ પ્રમાણે બાકીના બે ભાંગાને ભાવાર્થ પણ સમજી શકાય એવે છે.
યુગ્ય-વૃષભાદિ કે દૃષ્ટાંત સે દાચ્છત્તિક પુરૂષજાત કા નિરૂપણ
એજ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે–
(૧) કે એક પુરુષ ધનાદિથી પણ યુક્ત હોય છે, જ્ઞાનાદિથી પણ સપન્ન હોય છે અને ઉચિત વેષવાળો-સુરચિત વેષવાળા પણ હોય છે.
(૨) કેઈ એક પુરુષ ધનાદિથી સંપન્ન હોવા છતાં અયુક્ત રૂપવાળ હોય છે એટલે કે જ્ઞાનાદિ ગુણોથી રહિત, ઉચિત વેષથી રહિત અથવા સુરચિત વેષથી રહિત હોય છે બાકીના બે ભાગ પણ એજ પ્રમાણે સમજી શકાય એવાં છે.
યાનના “યુક્તયુક્ત શોભાવાળું ” આદિ ચાર ભાગા સરળ છે.
પુરુષના પણ એવાં જ ચાર ભાંગ સમજવા જેમ કે (૧) કોઈ એક પુરુષ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે અને ઉચિત ભાવાળે પણ હોય છે. બાકીના ત્રણ ભાંગ પણ આ પહેલા ભાંગાને આધારે સમજી લેવા. સૂ. ૧૧
હવે સૂત્રકાર દૃષ્ટાન્ન અને દાર્જીન્તિક પુરુષના સૂત્રોનું નિરૂપણ કરે કરે છે– “વત્તર ગુi gar” ઈત્યાદિ
યુગ્ય (વાહનને ખેંચનાર કે ઉપાડનાર બળદ અથવા પુરુષ) ચાર પ્રકારના હોય છે-(૧) યુક્તયુક્ત, (૨) યુક્તાયુક્ત, (૩) અયુક્તયુક્ત અને (૪) અયુક્તાયુક્ત એ જ પ્રમાણે પુરુષે પણ ચાર પ્રકારના હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧ ૭