________________
બીજા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ-(૧) કૈાઇ એક રથાદિ યાન એવુ હાય છે કે જે બળદ આદિથી પણ યુક્ત હોય છે અને પ્રશસ્ત સામગ્રીથી પણ યુક્ત રહે છે (ર) કોઈ એક રથાદિ યાન બળદાદિથી યુક્ત હોવા છતાં પણ પ્રશસ્ત સામગ્રીથી રહિત હોય છે ત્રીજા અને ચેાથા નંબરના ભાંગા પણ એજ પ્રમાણે સમજી લેવા, એજ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર પડે છે-(૧) કાઇ એક પુરુષ એવા હોય છે કે જે દ્રવ્ય-ભાષ લિંગથી સપન્ન હોવાને કારણે યુક્ત હોય છે અને પછી પ તે પુરુષ તે ભાવથી સપન્ન જ રહે છે. (૨) કોઈ એક પુરુષ પહેલા યુક્ત હોય છે—દ્રવ્યભાવ લિંગથી સપન્ન હોય છે પણ પાછળથી તે અયુક્ત પરિણત થઈ જાય છે-એટલે ભાલિંગથી રહિત થઇ જાય છે જેમ કે જમાલિ આદિ વિ. અથવા ખન્ને લિંગથી પણુ રહિત થઈ જાય છે. જેમ કે કડરીક આ પ્રકારના ખીજો ભાંગે સમજવે,
ત્રીજો ભાંગેા—કાઈ એક પુરુષ પહેલાં અયુક્ત (દ્રવ્યલિંગથી રહિત) હોય છે, પરન્તુ પાછળથી યુક્ત પરિણત-દ્રલિંગથી સ ́પન્ન થઇ જાય છે જેમ કે પ્રત્યેક યુદ્ધ વગેરે.
ચેાથેા ભાંગા—કાઇ એક પુરુષ પહેલા પણ્ અયુક્ત ( દ્રવ્યલિંગથી રહિત ) હોય છે અને પાછળથી પણ અયુક્ત પરિણુત જ ચાલુ રહે છે. જેમ કે ગૃહસ્થ આ પ્રકારની ચતુગી વિશિષ્ટ પુરુષાને આધારે કહેવામાં આવી છે. સામાન્ય પુરુષોની અપેક્ષાએ એજ થતુંગીને આ પ્રમાણે ઘટાપી શકાય
(૧) કાઇ એક પુરુષ એવા હોય છે કે જે પહેલાં પણ ધનધાન્ય આદિથી સ’પન્ન હોય છે અને ત્યારમાદ પણ જીવનપયન્ત તેનાથી યુક્ત જ ચાલુ રહે છે. (ર) કાઈ પુરુષ પહેલાં ધનધાન્યાદિથી યુક્ત હોય છે પણ પાછળથી તેનાથી રહિત ખની જાય છે. (૩) કોઇ એક પુરુષ પહેલાં ધાન્યાદ્રિથી રહિત હોય છે પણ પાછળથી ધનધાન્યથી સ ́પન્ન મની જાય છે
-
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૬