________________
દ્રી કાળની સ્થિતિવાળી ક`પ્રકૃતિને જે અલ્પકાળની સ્થિતિવાળી બનાવવામાં આવે છે, તેનું નામ જ સ્થિતિ પ્રતિઘાત છે. અન્ધન પ્રતિધાત— નામકર્મીની ઉત્તર પ્રકૃતિરૂપ તે બન્ધન હાય છે. ( ઔદારિક મન્ધન આદિના ભેદથી તે બન્યન ક્રમ પાંચ પ્રકારનું હેય છે) પ્રશસ્તના પ્રક્રમની અપેક્ષાએ અહીં પ્રશસ્ત બન્ધન જ ગૃહીત થયું છે. તે પ્રશસ્ત અન્ધનના જે પ્રતિષ્ઠાત છે, તેને અન્ધન પ્રતિઘ ( બન્ધન પ્રતિઘાત ) કહે છે. અહીં અન્ધન ગ્રહણ ઉપલક્ષણુ છે. તેથી અહીં પ્રશસ્ત શરીર, પ્રશસ્ત અગેાપાંગ, પ્રશસ્ત સહુનન, અને પ્રશસ્ત સ ંસ્થાન રૂપ તેનાં જે ચિરત છે, તેમનેા પ્રતિઘાત પણ ગ્રહણુ થવા જોઈએ. પ્રશસ્ત ગતિ આદિ જેમના કારણેા છે, એવા ભાગેડને જે પ્રતિઘાત છે, તેનું નામ ભાગપ્રતિધ છે. પ્રશસ્ત ગતિ આદરૂપ હેતુ (કારણ) ના અભાવમાં તેના કાર્ય ભૂત ભેગાના પણ અભાવ થઈ જાય છે, કારણ કે કારણના અભાવ હોય તા કાર્યતા પણ અભાવ જ રહે છે. તથા ઉત્થાનના, ક્રમના, ખલવીયના અને પુરુષકાર પરાક્રમને જે પ્રતિષાત છે, તેને ઉત્થાન ક્રમ ખલવીય પુરુષ પરાક્રમ પ્રતિઘ કહે છે. ઊભા થવું તેનું નામ ઉત્થાન છે, પરિભ્રમણ આદિ ક્રિયાનું નામ ક્રમ છે, શારીરિક શક્તિનું નામ ખળ છે, આત્મિક શક્તિનું નામ વીય છે, પુરુષાર્થ ( પૌરુષ ) નું નામ પુરુષકાર છે, તથા ખલ અને વીય ને કોઇ કામમાં લગાડવુ તેનું નામ પરાક્રમ છે. આ બધાના પણ શુભ દેવગતિ આદિના અભાવમાં અભાવ જ રહે છે. ।। સૂ. ૧૯ ॥
ઉત્તરગુણોકે ભેદોંકા નિરૂપણ
જે જીવોના ચારિત્રમાં અતિચાર લાગી જાય છે એવા ચારિત્રાતિચારવાળા જીવાની દેવગતિ આદિના પ્રતિઘાત થાય છે. આ વાતને ચિત્તમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૪૦