________________
સૌધર્માદિ કલ્પના ૧૦ ઇન્દ્ર હોય છે. તેમાંથી સૌધર્મ, સનસ્કુમાર, બ્રહલેક, શક, આનત અને પ્રાણત, આ છ દાક્ષિણાત્ય કલ્પે છે. તે છે કાના ૪ ઈન્દ્રો હોય છે, અને ઇશાન, મહેન્દ્ર, લાન્તક, સહસાર, પ્રાણુતા અને અમૃત, આ છ ઉત્તર દિશાના કપે છે. તે છ કપના છ ઈન્દ્ર હોય છે. જો કે આનત અને આરણ આ બે કપ ઈદ્ર દ્વારા અનધિષ્ઠિત છે, છતાં પણ પ્રાણતેન્દ્ર અને અય્યતે તેમને અધીન હોવાથી, એ બને કલપને ઈન્દ્ર સહિતના કહેવામાં આવ્યાં છે. આ રીતે આ કથનમાં કઈ દેષ નથી. છે સૂ. ૧૭ !
હવે સૂત્રકાર શકની આવ્યન્તર પરિષદના દેવોની તથા ઈશાનની આભ્યનર પરિષદના દેવની સ્થિતિ કેટલી છે તે પ્રકટ કરે છે.
પ્રતિધાતકા નિરૂપણ
“સાર જો સેજિંદરા તેવાળો” ઈત્યાદિસત્રાર્થ–દેવેન્દ્ર દેવરાય શકની આભ્યન્તર પરિષદના દેવોની સ્થિતિ પાંચ પત્યે પમ પ્રમાણુ કહી છે. એ જ પ્રમાણે દેવેન્દ્ર દેવરાય ઈશાનની આભ્યન્તર પરિપદાની દેવીઓની સ્થિતિ પણ પાંચ પપમ પ્રમાણ કહી છે. છે સ ૧૮ છે
આ પ્રકારે દેવવક્તવ્યતાનું કથન કરીને હવે સૂત્રકાર ૬૪ અધ્યવસાય. વાળા જીવની દેવગતિને તથા તેમની સ્થિતિ આદિને જે પ્રતિઘાત થાય છે, તેનું નિરૂપણ કરે છે. “ જંજલિ Tser guપત્તા” ઈત્યાદિ–
ટીકાથ–પ્રતિઘાત (વિનાશ) પાંચ પ્રકારના કહ્યા છે–(૧) ગતિ પ્રતિઘાતક, (૨) સ્થિતિ પ્રતિઘાત, (૩) બન્ધન પ્રતિઘાત, (૪) લેગ પ્રતિઘાત અને (૫) બલવીર્ય પુરુષકાર પરાક્રમ પ્રતિઘાત.
પ્રતિહનનનું નામ પ્રતિઘ છે. તેને અર્થ પ્રતિઘાત થાય છે. તેને પાંચ પ્રકાર કહ્યા છે. ગતિની અપેક્ષાએ જે વિચાર કરવામાં આવે, તે દેવાદિગતિ ૩૫ શુભ ગતિને જે પ્રતિઘાત (વિનાશ) છે, તેને ગતિપ્રતિ કહે છે. શુભ દેવાદિ ગતિની પ્રાપ્તિ થવાની યેગ્યતા હોવા છતાં પણ વિપરીત કર્મ કરવાને કારણે તેની પ્રાપ્તિ ન થાય, તો તે પ્રતિઘાતને ગતિ પ્રતિઘાત કહે છે. જેમકે કંડરીકને આ પ્રકારને ગતિ પ્રતિઘાત થયે હતે. શુભ દેવગતિને રેગ્ય કમબન્ધન રૂપ સ્થિતિને જે પ્રતિઘાત છે, તેને સ્થિતિ પ્રતિઘાત કહે છે, કારણ કે બદ્ધ દેવગતિને એવાં કર્મોને અધ્યવસાય વિશેષ દ્વારા પ્રતિધાતા થાય છે. કહ્યું પણ છે કે –“વફાટિચાળો ” ઈત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૩૯