________________
પૃથક પૃથક્ જે આચાર્ય અને ઉપાધ્યાય અથવા સમુદ્રિત જે આચાર્ય ઉપાધ્યાય ગણુમાં ગણુના વિષયમાં આજ્ઞાનું અથવા ધારણાનુ પાલન કરાવનારા હાતા નથી, તે આચાય અને ઉપાધ્યાયના ગણુમાં કલહ થવાની સ'ભાવના રહે છે. આ રીતે આચાય અને ઉપાધ્યાયની તેમની આજ્ઞા અથવા ધારણાનું પાલન કરાવવાની અશક્તિ તેમના ગણુમાં કલહુ ઉત્પન્ન કરવામાં કારણભૂત મને છે. “ હે મુનિ ! તમારે આ પ્રમાણે કરવુ જોઇએ, તેનુ’ નામ આજ્ઞા છે. અથવા દેશાન્તરથ કેાઈ ગીતા સાધુ સમક્ષ નિવેદન કર વાને માટે અગીતાંની સમક્ષ ગીતા ગૂઢા પદો દ્વારા જે અતિચારનુ નિવેદન કરે છે, ’” તેનુ નામ આજ્ઞા છે.
99
“ આ તમારે ન કરવુ' જોઈએ, '' તેનુ નામ ધારણા છે. અથવા વાર'વાર આલેાચના દેવાથી જે પ્રાયશ્ચિત્ત વિશેષનુ અવધારણ ધાય છે તેનુ નામ ધારણા છે. આ પ્રકારની આજ્ઞા અને ધારણાનુ` પેાતાના ગણુના સાધુએ પાસે પાલન ન કરાવી શકનાર આચાર્ય અને ઉપાધ્યાયના ગણુમાં કલહ ઉત્પન્ન થાય છે.
ખીજું કારણ નીચે પ્રમાણે છે ગવાય વાક્યાચંલજી ને ચયાત્તિતથા કૃત્તિષ્ઠમ્ નો સમ્યક્ પ્રયોજી મવત્તિ ” જે આચાય અથવા ઉપાધ્યાય પોતાના ગુણમાં દીક્ષાપર્યાયની અપેક્ષાએ જ્યેષ્ઠતા અનુસાર વણા આદિ કૃતિક નુ સારી રીતે પાલન કરાવનારા હાતા નથી, તેમના ગણમાં કલહ ઉત્પન્ન થવાને! સભવ રહે છે.
ત્રીજું કારણુ—“ આપાધ્યાય મળે યાનિ જીતવર્યવતાનિધાત્તિ તાનિ ાહે વાલે નો સમ્ય ગાયિતા મત્ત ” જે આચાર્ય અને ઉપા ધ્યાય જે શ્રુત પય વાતને-જે સૂત્રા પ્રકારાને-જે સૂત્ર ભેઢાને જાણે છે, પણ પેાતાના શિષ્યાને ચેગ્ય સમયે તેના સારી રીતે અભ્યાસ કરાવતા નથી, તે આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં પણ કલહ ઉત્પન્ન થવાના સંભવ રહે છે.
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છેકે આચાય અથવા ઉપાધ્યાયે કયા શિષ્યને કયારે કયા સૂત્રની અનુપ્રવાચના દેવી જોઇએ, એટલે કે કયા શાસના અભ્યાસ કરાવવે જોઇએ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૩૦