________________
પતે હેય, તેને પારાંચિત કરી શકાય છે. (૨) “ને વતિ ગરા મેરાય ગચ્છાતા મવતિ” (કુલના સમૂહને ગણ કહે છે.) જે સાધુ ગણુમાં રહીને, ગણુને જ છિન્નભિન્ન કરવામાં પ્રયત્નશીલ રહે છે, તેને પણ પારાંચિત કરી શકાય છે. (૩) “હિંસાશી” જે સાધુ પિતાના આચાર્ય આદિને વધ કરવાના અવસરની પ્રતીક્ષામાં રહે છે, તેને પણ પરાંચિત (સાધુના લિંગથી રહિત) કરી શકાય છે. (૪) “છિદ્ર શી " જે સાધુ આચાર્ય આદિને અપમાનિત કરવાને માટે તેમના છિદ્રો જ-પ્રમત્તતા આદિ દે જ શોધ્યા કરે છે, તેને પણ પારાંચિત કરી શકાય છે. (૫) “કમી ૨ કરનાવરનાનિ કોઈ મારિ ' જે સાધુ વારંવાર અંગુષ્ટકુડય પ્રનાદિ રૂપ અથવા સાવદ્ય અનુષ્ઠાન પૃચ્છારૂપ અસંયમ સ્થાનને અનુષ્ઠાતા હોય છે, તેને પણ પાશે. ચિત કરી શકાય છે. આ પાંચ કારણોને લીધે સાધર્મિક સાધુને પારાંચિત કરનારે શ્રમણ નિથિ જિનાજ્ઞાને વિરાધક બનતું નથી. આ સૂ. ૧૧ છે
પાંચ પ્રકારકે વિગ્રહસ્થાનકા નિરૂપણ
આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં બુદુગ્રહના (કલેશના) જેમ પાંચ સ્થાન હોય છે, એ જ પ્રમાણે અશ્રુગ્રહના (અકેલેશના) પણ પાંચ સ્થાન હોય છે, એ જ વાતને હવે સૂત્રકાર પ્રકટ કરે છે.
ટકાર્થ–“માચરિવારજ્ઞાચરણ શifણ” ઈત્યાદિ–
આચાર્ય ઉપાધ્યાય અહીં સમાહાર દ્વન્દ્રસમાસ રૂપે વપરાયેલ છે. આચાર્ય અને ઉપાધ્યાયના ગણુમાં પાંચ વ્યુહૂંગ્રહસ્થાન એટલે કે કલહ ઉત્પન્ન કરનારા કારણે કહ્યાં છે. તેમાંનું પહેલું કારણ નીચે પ્રમાણે છે – " आचर्योपाध्यायं खलु गणे आज्ञा वा धारणां वा नो सम्यक् प्रयोक्त भवति "
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨ ૨૯