________________
હવે પાંચમું કારણ પ્રકટ કરવામાં આવે છે–“રારિ ગુજારિ વિ. નાં સ્થિતિસ્થાનિ” ગચ્છપ્રસિદ્ધ સ્થવિર કલ્પિક સાધુઓની સ્થિતિ પ્રકાનું જે તે વારંવાર ઉલ્લંઘન કરે છે-એટલે કે સાધુઓને માટે જે અકલ ગણાય એવા આચારનું વારંવાર સેવન કરે છે, તે તેને વિસાંગિક જાહેર કરી શકાય છે.
આ કથનને ભાવાર્થ એ છે કે જે કારણે તેને પ્રાયશ્ચિત્ત લેવું પડે એવા પ્રાયશ્ચિત્તના કારણભૂત સ્થાનનું (દુષ્કૃત્યનું) જે કઈ સાધુ પ્રતિસેવન કરનારે હોય છે, સક્રિય સ્થાનનું પ્રતિસેવન કરવા છતાં પણ જે ગુરુ પાસે તેની આલેચના કરતું નથી, આલેચના કરવા છતાં પણ જે ગુરુ દ્વારા પ્રદત્ત પ્રાયશ્ચિત્તનું સેવન કરવાને પ્રારંભ કરીને જે તેનું પૂર્ણરૂપે પાલન કરતું નથી, અને ગચ્છપ્રસિદ્ધ સ્થવિરકપિક સાધુઓની સ્થિતિમાં–સમાચારીમાં આસેવનીય વિશુદ્ધ પિંડશય્યા આસન વગેરેનું અથવા માસકમ્પાદિ રૂપ સ્થિતિનું અને વિશુદ્ધ પિંડ, શય્યા, આસન આદિ કોનું જે વારંવાર ઉલંઘન કરીને સાધુઓને માટે અકલપ્ય ગણાય એવા આચારનું સેવન કરે છે, તેને વિસાંગિક જાહેર કરી શકાય છે, એટલે કે તેને ગણમાંથી કાઢી મૂકવામાં આવે છે. તે સાધુ જ્યારે સમાચારીને માટે અયોગ્ય ગણી શકાય એવા આચારોનું સેવન કરે છે. ત્યારે તેના મનમાં એ વિચાર થાય છે કે “જે હૃર ડરું રિહેવાજિં” ઈત્યાદિ-હું સાધુઓને માટે અગ્ય ગણાય એવા આચારનું સેવન કરું છું, પણ મારા ગુરુ મને શું કરી શકવાના છે ?
નીચેના પાંચ કારણેને લીધે કઈ સાધર્મિક સાધુને પારાંચિત કરી દેવામાં આવે–તેને સાધુ વેષ છેડાવી દેવામાં આવે, તે એમ કરનાર જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. સાધુને પારાંચિત કરવા યોગ્ય કારણે નીચે પ્રમાણે કહ્યાં છે–(૧) વાવતિ સ્વી મેવાડ નુથારા મવત્તિ એક જ ગુરુના સમુદાય રૂપ પિતાના કુળમાં રહેવા છતાં પણ જે સાધુ તે કુળને છિન્નભિન્ન કરાવવાની પ્રવૃત્તિ કરતે હોય-પરસ્પરમાં કલહના બીજ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨ ૨૮