________________
આજ્ઞાકે અવિરાધન કે કારણકા નિરૂપણ
“માચરિત્ર વવજ્ઞાચ ” ઈત્યાદિ–વૈયાવૃત્ય તપના ૧૦ ભેદ નીચે પ્રમાણે છે–(૧) આચાર્યનું, (૨) ઉપાધ્યાયનું, (૩) સ્થવિરનું, (૪) તપસ્વીનું, (૫) ગ્લાનનું (વ્યાધિગ્રસ્તનું ), (૬) શૈક્ષનું (નવદીક્ષિતનું), (૭) સાધર્મિકનું, (૮) કુલનું, (૯) ગણુનું અને (૧૦) સંધનું, આ દસ પ્રકારનું વૈયાવૃત્ય કહ્યું છે. અહીં સ્થાન અને સ્થાયી વચ્ચે અભેદ માની લઈને સ્થાનીને જ સ્થાનરૂપે કહેવામાં આવેલ છે. જે સૂટ ૧૦
- જે કારણોને લીધે મણુ નિગ્રંથ સાંગિક સાધર્મિક સાધુઓને વિસાંગિક (સંગથી અલગ કરે તે) જાહેર કરવામાં આવે છે, તે કારણેનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે–
Gર ટાળ િવળે નિયાથે તામિર્ચ સંમોરૂચૈ ” ઈત્યાદિ– ટીકાઈ–નીચેના પાંચ કારણોને લીધે કોઈ પણ સાધર્મિક સગિક સાધુને વિસાંગિક જાહેર કરવામાં આવે, તે એવું કરનાર જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી એટલે કે એક જ મંડળમાંગણમાં રહેલા સમાન સમાચારી યુક્ત જે સાધુઓ છે તેમને સાધર્મિક સાંગિક કહે છે. નીચેના પાંચ કાર
ને લીધે કોઈ પણ સાંગિક સાધુને વિસાંગિક જાહેર કરી શકાય છે, એટલે કે મંડળ અથવા ગણમાંથી કાઢી મૂકી શકાય છે. આ પ્રકારે તેને વિસાભેગિક જાહેર કરનાર જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. તે પાંચ કારણે નીચે પ્રમાણે છે–(૧) જે તે સાધુએ “સરિયા પ્રતિપિતા મતિ” જે કારણે અશુભ કર્મને બન્ધ થતું હોય એવા કારણનું એટલે કે દુકૃત્યનું પ્રતિસેવન કર્યું હોય, તે તેને વિસાંગિક જાહેર કરી શકાય છે. (૨) છે રિપેર નો બોવતિ” સક્રિય સ્થાનનું-દુષ્કૃત્યનું સેવન કરીને પણ જે તે તેની આચના ન કરે, તે તેને વિસાભેગિક જાહેર કરી શકાય છે. કૃત પાપકર્મને ગુરુ સમક્ષ જાહેર કરવું તેનું નામ આલોચના છે. (૩) કોચ તે પ્રથo ? ગુરુની પાસે આલોચના તે કરી હાય પણ ગુરુ દ્વારા જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય તે પ્રાયશ્ચિત્ત લેવાને પ્રારંભ ન કરનાર સાધ. મિક સાંભોગિક સાધુને પણ વિસાંભોગિક જાહેર કરી શકાય છે. (૪) “ઘરઘાણ જો નિ૦િ ” ગુરુ દ્વારા જે જે પ્રાયશ્ચિત કરવાનું સૂચન કરાયું હોય, તે પ્રાયશ્ચિત્તને પ્રારંભ તે કરવામાં આવે, પણ જે તેનું પૂર્ણ રૂપે પાલન કરવામાં ન આવે, તે પ્રાયશ્ચિત્તનું પૂર્ણ રૂપે પાલન નહીં કરનાર સાધુને વિસાંભોગિક જાહેર કરી શકાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
२२७