________________
ઉત્પન્ન થાય છે પણ ખરૂ, પરન્તુ જે તે પેાતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં ક્ષભિત થઈ જાય છે અથવા જે જીવ અધિદનની પ્રાપ્તિને પાત્ર હાય છે તેને અવધિદર્શીન ઉત્પન્ન થઇ પણ જાય છે, પરન્તુ કયારેક તેની ઉત્પત્તિના પ્રથમ સમયમાં અવિધજ્ઞાનવાળા જીવ ક્ષુભિત થઈ જાય છે, તે ક્ષુભિત થવાના કારણેા નીચે પ્રમાણે હાય છે—( અહીં અવિધજ્ઞાન અને અવિધજ્ઞાનીમાં ધમ અને ધર્મીની અપેક્ષાએ અભેદ માનવામાં આવ્યા છે. )
(૧) જ્યારે અવધિજ્ઞાની અલ્પસંખ્યક પ્રાણીઓવાળી ભૂમિને દેખે છે, ત્યારે તેમને જોવાથી તેનું અવધિજ્ઞાન ઉત્પત્તિના પ્રથમ સમયે ક્ષુભિત થઈ જાય છે-ચલાયમાન થઇ જાય છે. આ કથનનું તાત્પ આ પ્રમાણે છે~~ આ ભૂમિ અનેક સખ્યાવાળા પ્રાણીએથી વ્યાપ્ત છે એવી સભાવનામાં માનનારા તે અવધિજ્ઞાની અકસ્માત્ અલ્પ સંખ્યક પ્રાણીએવાળી ભૂમિને અવધિદર્શીનની ઉત્પત્તિના પ્રથમ સમયે જ્યારે દેખે છે, ત્યારે તેને એવું આશ્ચય થાય છે કે “ શું આ ભૂમિ આટલા જ પ્રાણીઓવાળી છે ! ” આ પ્રકારે તે અવધિજ્ઞાની સક્ષુબ્ધ થઈ જાય છે, કારણ કે તે અક્ષીણુ માહવાળા હોય છે (૨) અથવા કુન્થુ રાશિ રૂપ અથવા કુન્થુ રાશિ વડે વ્યાપ્ત પૃથ્વીને જોઇને અત્યંત વિસ્મય અને દયાથી તે સંક્ષુબ્ધ અવધિદર્શનવાળેા થઈ જાય છે. (૩) અથવા જ્યારે તે બાહ્ય દ્વીપમાં વૈજન સહસ્ર પ્રમાણવાળો મહાસકાયને જોવે છે, ત્યારે તેને જોઇને વિસ્મય અને ભય, આ બન્ને કારણે સક્ષુખ્ય અવધિઃનવાળા થઈ જાય છે. (૪) અથવા જ્યારે તે અધિદશ નથી મહર્ષિંક, મહાદ્યુતિક, મહા પ્રભાયુક્ત, મહા ખલયુક્ત, મહા સુખસ’પન્ન એવાં દેવને દેખે છે, ત્યારે તે અધિદશનવાળેા જીવ અધિક્રેશનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં વિસ્મયને લીધે સક્ષુખ્ય અવધિદર્શનવાળા બની જાય છે. (૫) અથવા નગરાદિમાં મહાતિમહાન પ્રાચીનતમ જમીનમાં દાટી રાખેલા કૈ ભૂગર્ભમાં ખનીજ રૂપે રહેલા ભડારાને જ્યારે તે અવધિદર્શનના પ્રથમ સમયે જોવે છે, ત્યારે વિસ્મયને કારણે તેનું અધિક`ન સુક્ષુબ્ધ થઈ જાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૧૧