________________
જીને સ્થાવરકાય કહે છે. તેના ઉપયુંકત પાંચ પ્રકાર કહ્યા છે – (૧) ઈસ્થાવરકાય પૃથ્વિકાયને કહ્યાં છે, કારણ કે તેને અધિપતિ ઈન્દ્ર છે. (૨) અપૂકાયને બ્રહ્મા સ્થાવરકાય કહે છે, કારણ કે તેને અધિપતિ બ્રહ્યા છે. (૩) તેજસ્કાયને શિલ્પ સ્થાવરકાય કહેલ છે, કારણ કે તેને અધિપતિ શિલ્પદેવ છે. (૪) વાયુકાયને સમ્મતિ સ્થાવરકાય કહેલ છે, કારણ કે તેને અધિપતિ સમ્મતિદેવ છે. (૫) વનસ્પતિકાયને પ્રાજાપત્ય સ્થાવરકાય કહેવામાં આવે છે, કારણ કે તેને અધિપતિ પ્રજાપતિ દેવ છે.
ઉપર્યુક્ત પાંચ સ્થાવરકાના અધિપતિ ઈન્દ્ર આદિ દે છે. એ જ વાત સૂત્રકારે “ર થાવરદાયાવિ quળા” ઈત્યાદિ સૂત્રો દ્વારા પ્રકટ કરી છે. અહીં એમ સમજવું જોઈએ કે જેમ નક્ષત્રના અધિપતિ અશ્વિ ચમ આદિ હોય છે, લેકના દક્ષિણા અને ઉત્તરાર્થના અધિપતિ શુક્ર અને ઈશાન નામના ઇન્દ્રો હોય છે, એ જ પ્રમાણે પૃથ્વી આદિ સ્થાવરકાના અધિપતિ બ્રહ્મા આદિ પાંચ છે તેથી ઈન્દ્રાદિક પાંચ દેવેને સ્થાવરકાના અધિપતિ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. સૂ. ૫ |
અવધિદર્શનકે ક્ષોભને કારણકા નિરૂપણ
તેઓ અવધિવાળા હોય છે, પણ ક્યારેક તેમના અવધિદર્શનને ક્ષોભ પણ થતું હોય છે. એ જ વાત હવે સૂત્રકાર હવે પ્રકટ કરે છે.
ટીકાર્થ–“પંચ હિં હાર્દૂિ ગોહિત ” ઈત્યાદિ–
ઉત્પન્ન થવાની ઈચ્છાવાળું હોવા છતાં પણ પિતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં નીચેના પાંચ કારણોને લીધે અવધિદર્શન ચલાયમાન થઈ શકે છે. અવધિજ્ઞાન થયા પહેલાં રૂપી પદાર્થોને સામાન્ય રૂપે ગ્રહણ કરનારું છે તેનું દર્શન છે તેને અવધિદર્શન કહે છે. તે અવધિદર્શન ઉત્પન્ન થવાને ગ્યા હોવાથી
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૧૦