________________
એ જ પાંચ સ્થાને અપરિજ્ઞાત જ રહે તે જીવાને દુગતિમાં જવાના કારણભૂત બને છે. એટલે કે નારકાદિ ભવાની પ્રાપ્તિ કરાવે છે, તથા જ્યારે તે પાંચ સ્થાન સુપરિજ્ઞાત થઈ જાય છે, અર્થાત્ જ્ઞરિજ્ઞાથી તેને અનર્થના કારણરૂપ જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી શબ્દાદિક કામભેગોના ત્યાગ કરી ? છે. ત્યારે જીવને સુગતિનીસિદ્ધિ આદિની પ્રાપ્તિ કરાવે છે. (૧૨-૧૩)ાસ રા બીજા કારણેાને લીધે પશુ જીવ દુર્ગાંતિ અને સુગતિની પ્રાપ્તિ કરે છે. એ જ વાતનું હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રતિપાદન કરે છે. '' ટામેરૢિ નવા ” ઈત્યાદિ
66
ટીકા-પ્રાણાતિપાતથી લઇને પરિગ્રš પર્યંન્તના પાંચ કારણેાને લીધે જીવ ક્રુતિમાં જાય છે. પ્રાણાતિપાત વિરમણથી લઇને પરિગ્રહ વિરમણ પન્તના પાંચ કારણેને લીધે જીવ સુગતિ પ્રાપ્ત કરે છે. !! સૂ. ૩ !!
સ્વર અને તપને મૈાક્ષના સાધનરૂપ કહ્યાં છે. આસવના નિરોધ કરવે તેનું નામ સંવર છે, એ વાતનું તેા આગળ પ્રતિપાદન થઈ ગયું છે, તેથી હવે સૂત્રકાર તપના ભેક રૂપ પ્રતિમાનું કથન કરે છે.
“ શ્વ હિમાશો વળત્તાઓ * ઈત્યાદિ
ટીકા-પ્રતિમાએ નીચે પ્રમાણે પાંચ કહી છે--(૧) ભદ્રા, (૨) સુભદ્રા, (૩) મહા ભદ્રા, (૪) સવતા ભદ્રા અને (૫) ભદ્રોતર પ્રતિમા, આ પ્રતિમાઓનું સ્વરૂપ અન્ય શસ્ત્રગ્રંથામાંથી જાણી લેવુ, ના સૂ. ૪ ૫
સંચમકે વિષયભૂત એકેન્દ્રિય જીવોંકા નિરૂપણ
આ પ્રકારે કનિજ રણના હેતુરૂપ તાવિશેષનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર કર્મોના અનુત્પાદના હેતુભૂત જે સંયમ છે, તે સંયમને વિષયભૂત જે એકેન્દ્રિય જીવે છે તેમનું કથન કરે છે.
સૂત્રાર્થ - પ ંચ ચાપરડાયા પછળત્તા '' ઈત્યાદિ
સૂત્રા -સ્થાવરકાયનાનીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) ઈન્દ્ર સ્થાવરકાય (૨) બ્રહ્મા સ્થાવરકાય, (૩) શિલ્પ સ્થાવરકાય, (૪) સમ્મતિ સ્થાવરકાય, અને (૫) પ્રાજાપત્ય સ્થાવરકાય પાંચ સ્થાવર કાયાધિપતિ કહ્યા છે—(૧) ઈન્દ્ર સ્થાવર કાયાધિપતિ થી લઈને પ્રાજાપત્ય સ્થાવરકાયાધિપતિ પન્તના પાંચ સ્થાવર કાયાધિપતિ સમજવા,
ટીકા સ્થાવર નામકર્મોના યથી સ્થાવર જીવેાની ઉત્પત્તિ થાય છે, તે જીવે પૃથ્વી આદિ રૂપ ડાય છે. તેમની જે રાશિ છે તેને સ્થાવરકાય કહે છે. અથવા સ્થાવર નામકર્મના ઉદયથી જનિત જેમની કાયા ( શરીર ) છે, તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૦૯