________________
અહીં જે નિધાન ( ધન ભંડાર ) પદ્મ વપરાયું છે, તેના વિશેષણાના અથ આ પ્રમાણે છે—તે નિધાને પ્રાચીનકાળથી જમીનમાં રહેલા હાવાથી તેમને પુરાણા કહ્યા છે. તે નિયાને ઘણુાંજ વિશાળ હેાવાથી તેમને માતિ મહાન્ કહ્યા છે. તે ભંડારોમાં અપાર દ્રવ્યરાશિ રહેલી છે તે ભંડારાના માલિકા નષ્ટ થઈ ચુકયા છે, એટલું જ નહીં પણ તે ધનભડારાની વૃદ્ધિ કરનારા પુરુષાના પુત્ર, પૌત્ર આદિ કોઈ અચ્યુ નથી તેના એકે એક વારસ કાલધમ પામી ચુકયા છે. આ કારણે તેમને પ્રહી સેકતૃક ' કહ્યા છે. અથવા તે નિધાને ‘ પ્રહીણ સેતુક' છે-એટલે કે તે નિધાનેાના અસ્તિત્વને જાણનાર પણ કોઇ વિદ્યમાન નથી, તથા જે પ્રહીણ ગેત્રાગારવાળા છે, એટલે તે ભડારાના સ્વામીના ગાત્ર ( કુળ ) ની કાઇ પણ વ્યક્તિના ઘર પણ મેાજૂદ નથી, એવાં ઉચ્છિન્ન સ્વામી આદિ વિશેષણાથી યુક્ત મહામૂલ્યવાન રત્નાદિ કાથી યુક્ત ખજાનાઓને ગ્રામ, નગર આદિના ભૂગર્ભમાં રહેલા જોઇને તેનું અધિદર્શીન ક્ષુબ્ધ થઈ જાય છે.
*
અહીં જે ગ્રામાદિ સ્થાન બતાવ્યાં છે, તેમના અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે—
'
જ્યાં આવતા જતા માલ પર કર વસૂલ કરાય છે એવા સ્થળને ગામ કહે છે, રત્નાદિકાની ઉત્પત્તિ જ્યાં થાય છે એવી ખાણેને ‘આકર' કહે છે. માટીના કિલ્લાથી રક્ષિત ગામને ખેટ કહે છે, કુત્સિત નગરને કટ કહે છે, જેની ચારે તરફ અર્ધી ચેાજનના વિસ્તારમાં વસ્તી ન હેાય એવાં સ્થાનને મડમ્બ' કહે છે. જ્યાં જળમાગે અને જમીન માર્ગે જઇ શકાય છે, એવા સ્થળને ‘દ્રોણુમુખ' કહે છે જ્યાં માત્ર જળમાર્ગે જ અથવા માત્ર જમીન માગે જ જઈ શકાતું હાય એવા સ્થળને ‘ પટ્ટન’કહે છે. તપસ્વી જનાના સ્થાનને આશ્રમ કહે છે. પરચક્રના ભયથી મનુષ્ય પેાતાના ધનધાન્યને પર્વતાદિની વચ્ચે આવેલા જે સુરક્ષિત સ્થાનામાં રાખે છે તે સ્થાનને સ'નિવેશ કહે છે. ત્રણ ખૂણાવાળા માને શ્રૃંગાટક ( શિંગેાડાના આકારના માર્ગ) કહે છે, ત્રણ રસ્તા જ્યાં મળતા હોય તે જગ્યાને ત્રિક કહે છે. જ્યાં ચાર માર્ગો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૧૨