________________
પાંચ પ્રકાર કે મહાવ્રતોં કા નિરૂપણ
પાંચમાં સ્થાનને પહેલે ઉદેશે ચાર સ્થાનનું કથન પૂરું થયું. હવે પાંચ સ્થાનનું કથન શરૂ થાય છે. તેને પૂસ્થાન સાથે આ પ્રકારને સંબંધ છે–ચતુર્થ સ્થાનમાં જીવ અને અજીવન ધર્મ ઈત્યાદિની પ્રરૂપણ ચાર સ્થાન રૂપે કરી છે. હવે અહિં પાંચ સ્થાન રૂપે તેમની પ્રરૂપણ કરાશે. આ પંચમ સ્થાનના પહેલા ઉદેશાનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે –“વંશ માત્રથા gugar” ઇત્યાદિ
ત્રમાં મહાન અને અણના કથન વિષયક વિચાર આ પ્રમાણે છે– “મણનિત રતાનિ માત્રતાનિ ” આ વ્યુત્પત્તિ અનુસાર જે વ્રત મહાન છે, સર્વ જીવ રક્ષણ આદિના વિષયવાળાં હોવાથી અગુવતો કરતાં મહાન છે, તે વતને મહાવ્રત કહે છે. અથવા–“મg zતાન મઠ્ઠાત્રતાનિ ” આ વ્યુત્પત્તિ અનુસાર દેશવિરતની અપેક્ષાએ મહાગુણજનનાં સાધુઓનાં જે વ્રત છે તેમને મહાવ્રત કહે છે. ત્રસ સ્થાવર જીવેને પ્રાણાતિપાત થાય છે, અને સૂક્ષ્મબાદર અને પ્રાણાતિપાત પણ થાય છે તે પ્રાણાતિપાત જીવ પોતે કરે છે, બીજા પાસે કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. આ ત્રણ પ્રકારે-કૃત, કારિત અને અનુમોદના રૂપ ત્રણ પ્રકારે ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર છવોના પ્રાણાતિપાતથી (ઘાતથી) જે વિરક્ત થવાનું બને છે તેનું નામ જ “સર્વાસ કાળાતિવાતાર્ વિમળ” “સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ છે. અથવા દ્રવ્યની અપેક્ષાએ છકાયના જીની હિંસાને સર્વથા ત્યાગ કર, ક્ષેત્રની અપેક્ષાએ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૦૨