________________
રૂપે ચયન કર્યું છે એટલે કે ભૂતકાળમાં તથાવિધ અપાર પુલેથી અલ્પ પ્રદેશવાળી પાપકૃતિને બહુ પ્રદેશવાળી બનાવી છે, વર્તમાનકાળમાં પણ તેઓ તેમને આ પ્રકારની જ બનાવી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ તેઓ તેમને એ જ પ્રકારની બનાવશે. આ ચયનસૂત્રનું જે પ્રકારે કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપચયન સૂત્રનું પણ કથન સમજી લેવું જોઈએ એટલે કે જે પ્રમાણે જીવોએ પૂર્વોક્ત રૂપે અશુભ કર્મપ્રકૃતિનું ત્રિકાળમાં ચયન કર્યું છે, એ જ પ્રમાણે તેમણે અશુભ કર્મપ્રકૃતિને ત્રિકાળમાં ઉપચય કર્યો છે. વારંવાર પુલેને ગ્રહણ કરવા તેનું નામ ઉપરાય છે. એ જ પ્રમાણે જીએ ભૂતકાળમાં કર્મપુલને બન્ચ કર્યો છે. વર્તમાનકાળમાં પણ તેઓ તે કર્મપદને અન્ય કરે છે, અને ભવિષ્યમાં પણ તેઓ તે કમપુલને બધ કરશે. એ જ પ્રકારનું ત્રણે કાળ સંબંધી કથન ઉદીરણા, વેદના અને નિર્જ શ કરવા વિષે પણ સમજી લેવું જોઈએ. સ. ૫૧ છે
પુલનું કથન ચાલી રહ્યું છે, તેથી હવે સૂત્રકાર દ્રવ્ય, ક્ષેત્ર આદિની અપેક્ષાએ પુદ્રની જ પ્રરૂપણ કરે છે.
૧૩vપરિચા લંઘા બૉતા” ઈત્યાદિ– ટીકાર્યું–ચાર પ્રદેશવાળા કન્ય અનત કહ્યા છે. ચાર પ્રદેશમાં અવગાહિત થયેલા (રહેલા) સ્કન્ધ અનંત કહ્યા છે. ચાર સમયની સ્થિતિવાળા સ્કન્ય અનંત કહ્યા છે. ચતુર્ગુણ (ચાર ગણ) કૃષ્ણ ગુણવાળાં પુલ અનંત કહ્યાં છે, યાવત્ ચતુર્ગણ રુક્ષગુણવાળા પુલે અનંત કહ્યા છે. અહીં (યાય) પદથી બધાં વર્ણ, સ્પર્શ આદિ ગ્રહણ કરવા જોઈએ. તે સૂ. પર છે શ્રી જૈનાચાર્ય શ્રી વઘાસીલાલજી મહારાજે રચેલા “રથાનાંગસુત્ર " ની સુધા નામની વ્યાખ્યાના ચોથા સ્થાનને ચોથો ઉદ્દેશ સમાપ્ત છે ૪-૪
ચોથું સ્થાન સંપૂર્ણ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૦૧