________________
giામે વત્તા સાચા ” એ જ પ્રકારના ક્રોધાદિક ચાર કષાયોને બતાવ્યા છે. કોષાય ખરાવર્ત સમાન હોય છે. ક્રોધકષાયને ખરાવત સમાન કહેવાનું કારણ એ છે કે તે ખરાવત સમાન કઠેર અને અપકાર કરનાર હેય છે. માનકષાયને ઉન્નતાવર્ત સમાન કહેવાનું કારણ એ છે કે જેમ ઉન્નતાવર્ત પત્ર, તૃણદિને ઉન્નત સ્થાને ચડાવે છે, તેમ આ કષાય પણ મનનું ઉન્નત રૂપે સ્થાપક હોવાથી તેને ઉન્નતાવર્તી સમાન કહ્યું છે. માનથી યુક્ત બનેલે જીવ અભિમાનથી યુક્ત મનવાળે બને છે. માયા કષાયને ગૂઢાવર્ત સમાન કહેવાનું કારણ એ છે કે માયા એ પરમ દુર્લક્ષ્ય હોય છે. માયાયુક્ત માણસના મનોભાવને પારખવાનું કાર્ય દુષ્કર હોય છે. લેભને આમિષાવત સમાન કહેવાનું કારણ એ છે કે અનર્થની પરમ્પરા આવવા છતાં પણ જીવ ફરી ફરીને લેભકષાયમાં પડયા જ કરે છે, તેને છેડવાને સમર્થ બની શકતો નથી. કેધાદિ કે માં જે ખરાવત આદિ સાથે સમાનતા પ્રકટ કરવામાં આવી છે, તે સામાન્ય કે ધાદિ કેમાં ગ્રહણ કરવાની નથી, પરંતુ ઉત્કૃષ્ટ ક્રોધાદિકમાં જ આ સમાનતા સમજવી જોઈએ.
ખરાવર્ત આદિ સમાન ફોધાદિક કષાયથી યુક્ત થયેલો જીવ જે એજ અવસ્થામાં કાળધર્મ પામી જાય છે, તે નેરયિકમાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે તેનું જે અશુભ પરિણામ હોય છે. તે અશુભબધનું કારણ બને છે અને અશુભબન્ધ દુર્ગતિનું કારણ બને છે. સૂ. ૪૯ છે
નારકેનું કથન કર્યું. તેમના જેવા જ વૈક્રિય આદિ ધર્મોવાળા દેવવિશેપાનું-નક્ષત્ર દેવેનું હવે સૂત્રકાર ચાર સ્થાનની અપેક્ષાએ નિરૂપણ કરે છે.
ગપુરા તરવરે કારે” ઈત્યાદિ– ટીકાથ–અનુરાધા નક્ષત્ર, પૂર્વાષાઢા નક્ષત્ર અને ઉત્તર ષાઢા નક્ષત્ર, આ ત્રણ નક્ષત્રે ચાર ચાર તારાવાળાં હોય છે. એ સૂ. ૫૦ છે
કર્મપુદ્રલોકે ચયનાદિ નિમિત્તોંકા નિરૂપણ
દેવ વિશેનું કથન કર્યું. દેવવિશેષતા છેવના કર્મયુલેના ચયન આદિને કારણે પેદા થાય છે. તેથી હવે સૂત્રકાર કમ પુદ્ગલેના ચયનાદિ નિમિત્તને બતાવવાને માટે નીચેનું સૂત્ર કહે છે.
“બીવાળું ૪૩zvi વિત્તિ” ઈત્યાદિ
ટીકાઈ–વેને ચાર સ્થાન નિવર્તિત-નારકાદિ ચાર પર્યાયરૂપ કારણોથી કમરૂપ પરિણામને પ્રાપ્ત કરાવવામાં આવેલ તથાવિધ ( તે પ્રકારના) અશભ પરિણામને કારણે બાંધેલા પેલેનું પાપક રૂપે અશુભ જ્ઞાનાવરણીય આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૦૦