________________
(૨) પુપિપગ વૃક્ષ સમાન પુરુષ–જેમ પુપે પગ વૃક્ષ પોતાના પુષ્પથી જ લેક પર ઉપકાર કરે છે, તેમ કેઈ પુરુષ કષ્ટ નિવારણના ઉપાય બતાવીને લેકેનું ભલું કરે છે. (૩) ફલો પગ વૃક્ષ સમાન પુરુષ-જેવી રીતે ફેલપગ વૃક્ષ પોતાના ફલે આપીને જતાં આવતાં લેકને ઉપકાર કરે છે, તેમ કેઈ પુરૂષ અર્થાદિનું પ્રદાન કરીને લેકેને ઉપકાર કરે છે.
(૩) છાયો પગ વૃક્ષ સમાન પુરુષ–જેમ કે વૃક્ષ પિતાના છાયડામાં લેકને આશ્રય આપે છે તેમ કઈ પુરુષ આશ્રય પ્રદાન કરીને પણ લેકોને ઉપકાર કરે છે. અથવા સંતાપ દૂર કરે છે.
લકત્તર પુરૂષને વૃક્ષોની સાથે આ પ્રમાણે સરખાવી શકાય–
(૧) જે લકત્તર પુરુષ સૂત્રદાન દ્વારા જન ઉપકારક હોય છે, તેને પત્રો પગ વૃક્ષ સમાન કહી શકાય. (૨) જે અર્થપ્રદાન દ્વારા ઉપકારક થાય છે, તેને પુપપગ વૃક્ષ સમાન કહી શકાય. (૩) સૂત્ર અને અર્થ અને દ્વારા ઉપકાર કરનાર લે કાત્તર પુરુષને ફલેગ વૃક્ષ સમાન કહી શકાય. (૪) જે જન્મ, જરા અને મરણ રૂપ અપાયથી બચાવે છે, તે લોકેત્તર પુરુષને છાપગ વૃક્ષ સમાન કહી શકાય છે. તે સૂ૦ ૩ |
દૃષ્ટાંત સહિત શ્રમણો પાસક કે આશ્વાસ-વિશ્રામ કા નિરૂપણ
હવે સૂત્રકાર દાન્ત દ્વારા શ્રમણોપાસકને આશ્વાસન દે છે–
માર' o વાળ વારિ ગાણાના ઘણા ઇત્યાદિસૂત્રા–એક સ્થાનેથી બીજે સ્થાને ભાર વહન કરીને લઈ જનાર પુરુષ માટે ચાર વિશ્રામસ્થાન કહ્યા છે. પહેલે વિશ્રામ તે છે કે જ્યાં તે પિતાના ભાર (બેજા) ને એક ખભા પરથી બીજા ખભા પર મૂકે છે બીજે વિશ્રામ તે છે કે જ્યાં તે ઝાડા, પેશાબ રૂપ કુદરતી હાજત દૂર કરી શકે છે. ત્રીજે વિશ્રામ એ છે કે જ્યાં નાગકુમારાવાસ અથવા સુપર્ણકુમારાવાસ રૂપ કઈ સ્થાનમાં તે થોડા સમય થોભી જાય છે. ચેાથો વિસામે એ છે કે જ્યાં તે બે પહોંચાડવાનું હોય ત્યાં પહોંચીને બેજાને કાયમને માટે ખભા પરથી ઉતારી નાખે છે.
એ જ પ્રમાણે શ્રમ પાસકોને માટે પણ ચાર વિશ્રામસ્થાન (આવાસ) કહ્યાં છે–(૧) શીલવ્રત, ગુણવ્રત, અનર્થદંડ વિરમણ, પ્રત્યાખ્યાન અને પિષપવાસ ગ્રહણ કરવા રૂપ પહેલું વિશ્રામસ્થાન સમજવું. (૨) સામાયિક, દેશ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩