________________
ભુતાને કારણે પાતે પણ સુંદર ભેાજન, વસ્ત્રાદિથી આનંદ માને છે અને ખીજાને પણ ભાજન, વસ્ત્રાદિ આપીને આનંદ કરાવે છે. (૪) કોઇ એક પુરુષ સ્વાર્થી અને પરમાથી રહિત હાવાને કારણે પેાતાને પણ ભેાજન વસાદિ દ્વારા આનંદ કરાવતા નથી અને અન્યને પણ એ રીતે આનતિ કરતા નથી.
',
61
''
“ ચન્નાર્ પુદ્ઘિનાવા ” ઇત્યાદિ. આ સૂત્રમાં ચાર પ્રકારના પુરુષો કહ્યા છે, (૧) કોઇ એક પુરુષ અન્યના ચિત્તમા મારા પ્રત્યે સ્નેહ સ્થાપિત કરાવુ. આ પ્રકારને નિશ્ચય કરીને અન્યના ચિત્તમાં પેાતાના પ્રત્યે સ્નેહુ સ્થાપિત કરી દે છે. (૨) કોઈ એક પુરુષ પરચિત્તમાં પેાતાના પ્રત્યે સ્નેહ સ્થાપિત કરવાના નિશ્ચય કરવા છતાં પણ કોઇ કારણે પૂર્વ ભાવમાં પરિવર્તન થઇ જવાથી પચિત્તમાં અપ્રીતિ જ સ્થાપિત કરે છે. (૩) કોઇ એક પુરુષ પરચિત્તમાં અપ્રીતિ સ્થાપિત કરવાના નિશ્ચય કરવા છતાં પણ પ્રીતિ જ સ્થાપિત કરે છે. (૪) કોઇ એક પુરુષ પચિત્તમાં અપ્રીતિ સ્થાપિત કરવાના વિચાર કરીને પૂર્વ ભાવ અનુસાર અપ્રીતિ જ સ્થાપિત કરે છે.
,,
વૃત્તરિ પુલિનાયા ' ઇત્યાદિ. આ પ્રકારે પણ પુરુષાના ચાર પ્રકાર કહ્યા છે. (૧) કોઈ એક પુરુષ પાતાના ચિત્તને જ પ્રસન્ન રાખે છે. અન્યના ચિત્તને પ્રસન્ન રાખતે નથી ખાકીના ત્રણ પ્રકારે આગલા સૂત્રમાં કહ્યા પ્રમાણે જ સમજી લેવા. ! સૂ. ૨૫
દૃષ્ટાંત સહિત પુરૂષજાતકા નિરૂપણ
વૃક્ષના દેષ્ટાન્ત દ્વારા સૂત્રકાર પુરુષના પ્રકારાની પ્રરૂપણા કરે છે— વારિ જૂલાઇળન્ના ” ઇત્યાદિ——( સૂ. ૩)
??
સૂત્રા–વૃક્ષના ચાર પ્રકાર કહ્યા છે(૧) કોઇ વૃક્ષ પત્રપગ ( પત્રયુક્ત) હાય છે, (૨) કોઇ વૃક્ષ પુષ્પાપગ હૈાય છે. (૩) કોઈ વૃક્ષ લેપળ હોય છે, અને (૪) કોઈ વૃક્ષ છાયાપગ હાય છે. એ જ પ્રમાણે પુરુષા પણ ચાર પ્રકારના હાય છે. (૧) કોઈ પુરુષ પત્રપગ વૃક્ષ સમાન હૈાય છે, (૨) કોઇ પુષ્પાપગ વૃક્ષ સમાન હોય છે, (૩) કોઇ ક્લેપગ વૃક્ષ સમાન હોય છે અને (૪) કોઈ છાયેાપગ વૃક્ષસમાન હેાય છે.
આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે. (૧) કોઈ એક વૃક્ષ પાનથી યુક્ત હૈાય છે. (૨) કોઇ વૃક્ષ પુષ્પાથી યુક્ત હોય છે, (૩) કોઈ વૃક્ષ લેથી યુક્ત હોય છે અને (૪) કોઇ વૃક્ષ છાયાથી યુક્ત ડાય છે. વૃક્ષની જેમ પુરુષા પણ ચાર પ્રકારના હાય છે. (૧) પત્રપગ વૃક્ષ સમાન પુરુષ–જેમ પત્રાપગ વૃક્ષ પોતાના પાન વડે જ લોકો પર ઉપકાર કરે છે, એ જ પ્રમાણે કોઈ એક લૌકિક પુરૂષ પાતાની વાણી દ્વારા જ લેાકેાતું ભલુ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
'