________________
વાણું આનંદદાયક હોતી નથી. (૩) કેઈ એક પુરુષ દેખાવમાં પણ સુંદર હોય છે અને તેની વાણું પણ મીઠી હોય છે. (૪) કેઈ એક પુરુષની વાણી પણ મધુર હોતી નથી અને દેખાવ પણ સુંદર હોતો નથી. હવે લેકોત્તર પુરુષના ચાર પ્રકાર પ્રકટ કરવામાં આવે છે–(૧) કેઈ એક સાધુ અતથી ( જિન પ્રણીત ધર્મદેશનાથી) સંપન્ન હોય છે, પરંતુ રૂપ સંપન્ન હોતે નથી એટલે કે લેચ કર, અલ્પ કેશથી યુક્ત શિરવાળે હોવું, તપથી કૃશ શરીર વાળા હોવું, શરીર સંસ્કારવિહીન હોવું, અપકરણ રાખવા, આદિ સાધુ. ચિત રૂપથી સંપન્ન હોતું નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણ પ્રકારે પણ
સમજી લેવા.
“વત્તા ઉમિનારા” ઈત્યાદિ સૂત્રને અર્થ સ્પષ્ટ છે. અહીં પ્રતિક શબ્દ પ્રેમના અર્થમાં વપરાય છે. પ્રીતિ પદને સ્વાર્થ કન' પ્રત્યય લ. ડવાથી “પ્રીતિક” શબ્દ બને છે. “હું પ્રેમ કરુ” આ નિશ્ચય કરીને કઈ વ્યક્તિ પ્રીતિ કરે છે. (૨) “ હું પ્રેમ કરું ” આ પ્રકારનો નિશ્ચય કરીને પણ કઈ પુરુષ અપ્રીતિ કરે છે (૩) “અપ્રીતિ કરૂં ? આ પ્રકારને નિશ્ચય કરીને કેઈ પુરુષ પ્રીતિ કરે છે. કારણ કે કઈ કારણથી તેનામાં પરિવર્તન થઈ જાય છે. (૪) “અપ્રીતિ કરૂં” આ પ્રકારને નિશ્ચય કરીને કેઈ પુરુષ અપ્રીતિ કરે છે.
“વત્તા પુલિકાયા ઈત્યાદિ આ સૂત્રમાં નીચે પ્રમાણે ચાર પ્રકા રના પુરુષે કહ્યા છે–(૧) કઈ એક પુરુષ એ હોય છે કે જે સ્વાથી સ્વભાવને કારણે પોતે જ સુંદર સુંદર ભોજને વડે પિતાને જ તૃપ્ત કરતે હોય છે અને સુંદર વસ્ત્રાદિથી પોતાના શરીરને વિભૂષિત કરતે હોય છે અને તેમાં જ આનંદ માનતે હોય છે, પણ પરને તે વસ્તુઓ આપીને આનંદ માનતું નથી. (૨) કોઈ એક પુરુષ પરને વસ્ત્રાદિ આપીને આનંદ પામતે. હોય છે. મહાદિકને કારણે એવું સંભવી શકે છે. પણ પિતાને માટે એવા ખ્યાલથી રહિત હોય છે. (૩) કેઈ એક પુરુષ વાર્થ અને પરમાર્થ પરાય
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩