________________
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે – (૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાના ચિત્તમાં તે પ્રીતિ ઉત્પન્ન કરી શકે છે પણ પરના ચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન કરાવી શકતો નથી (૨) કોઈ પુરુષ પરમાં પ્રીતિ ઉત્પન્ન કરાવી શકે છે પણ પિતાના ચિત્તમાં પ્રીતિને સ્થાપિત કરી શકો નથી. (૩) કેઇ એક પુરુષ પિતાના અને પરના, બનેના ચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરી શકે છે (૪) કેઈ પુરુષ પિતાના ચિત્તમાં પણ પ્રીતિને સ્થાપિત કરી શકતા નથી અને પરના ચિત્તમાં પણ પ્રીતિને સ્થાપિત કરી શકતો નથી.
ટીકાર્થ–પહેલા સૂત્રમાં પક્ષીનું દૃષ્ટાન્ત આપીને ચાર પ્રકારના પુરુષ પ્રકટ કરવામાં આવ્યા છે. પક્ષીઓમાં અવાજ (બેલી, શબ્દ) અને રૂપ બને સદભાવ હોય છે. પરંતુ અહીં તે બન્ને બાબતેને વિશિષ્ટ રૂપે ગ્રહણ કર. વામાં આવેલ છે. અહીં “રૂપ” પદથી એવું સમજવું જોઈએ કે મનુષ્યની દૃષ્ટિને ગમે તેવું મનેઝ ( રુચિર ) રૂપ અને “શબ્દ” પદથી મનુષ્યની કણેન્દ્રિયને મનેઝ લાગે એ મધુર અવાજ ગ્રહણ થ જોઈએ.
આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે પક્ષીઓના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) કઈ પક્ષીને અવાજ મધુર, કર્ણપ્રિય હોય છે, પણ તે દેખાવમાં સુંદર હતું નથી. દા. ત. કેયલ. (૨) કોઈ એક પક્ષીને દેખાવ મને હર હોય છે પણ તેને અવાજ મીઠે હેત નથી. દા. ત. સામાન્ય પિપટ. (૩) કેઈ એક પક્ષીને અવાજ પણ કર્ણપ્રિય હોય છે અને દેખાવ પણ મનહર હોય છે. દા. ત. મેર. (૪) કેઈ એક પક્ષીને અવાજ પણ કર્કશ હોય છે અને દેખાવ પણ ખરાબ હોય છે. દા. ત. કાગડે.
પક્ષીની જેમ પુરુષના પણ ચાર પ્રકારો પડે છે–પુરુષ લૌકિક પણ હોય છે અને અલૌકિક પણ હોય છે. લૌકિક પુરુષના પણ પક્ષી જેવા ચાર પ્રકાર સમજવા-(૧) કોઈ એક પુરુષને અવાજ કર્ણપ્રિય હોય છે પણ તે સુંદર હોતું નથી (૨) કેઈ એક પુરુષ રૂપની અપેક્ષાએ સુંદર હોય છે પણ તેની
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩