________________
પણ સુંદર હોય છે અને તેને અવાજ પણ આનંદદાયક હોય છે. (૪) કોઈ એક પક્ષી એવું હોય છે કે જેને અવાજ પણ મધુર છે તે નથી અને દેખાવ પણ સુંદર હેત નથી.
એ જ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે. (૧) કોઈ એક પુરુષની વાણી આનંદદાયક હોય છે, પણ દેખાવ સુંદર હેતે નથી (૨) કોઈને દેખાવ સુદર હૅય છે પણ વાણી મધુર હોતી નથી. (૩) કેદની વાણી પણ મધુર હોય છે અને દેખાવ પણ સુંદર હોય છે. (૪) કોઈની વાણું પણ મીઠી હેતી નથી અને દેખાવ પણ સુંદર હોતો નથી. પુરુષના આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે -(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પ્રીતિ કરવાને નિશ્ચય કરીને પ્રીતિ કરી શકે છે. (૨) કોઈ પ્રીતિ કરવાનો નિશ્ચય કરવા છતાં પ્રીતિ કરતું નથી. (૪) કે ઈ પુરુષ અપ્રીતિ કરવાનો નિશ્ચય કરીને અપ્રીતિ જ કરે છે.
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે--(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાના પ્રત્યે પ્રીતિ રાખે છે, અન્ય તરફ પ્રીતિ રાખતે નથી. (૨) કઈ પુરુષ એ હેય છે કે જે પરપ્રત્યે પ્રીતિ રાખે છે પણ પિતાના પ્રત્યે રાખતું નથી (૩) કેઈ સ્વ અને પર બનને પ્રત્યે પ્રીતિ રાખે છે. (૪) કેઈ સ્વ કે પર કોઈ પ્રત્યે પ્રીતિ રાખતા નથી.
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કે પિતાના નેહને પરચિત્તમાં પ્રવિષ્ટ કરાવવાનો નિશ્ચય કરીને પરિચિત્તમાં પિતાના પ્રત્યે નેડ ઉત્પન્ન કરાવી શકે છે. (૨) કેઈ પિતાને માટે પરચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન કરાવવાને નિશ્ચય કરવા છતાં પરચિત્તમાં પોતાના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરાવી શકતે નથી, (૩) કંઈ પુરુષ પરચિત્તમાં અપ્રીતિ ઉત્પન્ન કરાવવાનો નિશ્ચય કરવા છતાં પણ પિતાના પ્રત્યે પ્રીતિ જ ઉત્પન્ન કરાવે છે. (૪) કોઈ એક પુરુષ પરચિત્તમાં અપ્રીતિ ઉત્પન્ન કરાવવાનો નિશ્ચય કરીને અપ્રીતિ જ ઉત્પન્ન કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩