________________
રાગપરિણામના પશુ ચાર પ્રકાર છે. કોઈ એક રાગાદિ પરિણામ કઈ મેદિક સમાન હાય છે, કોઈ એક ખજનૈદક સમાન, તેા કેાઈ એક વાલુકાઢક સમાન તા કોઈ એક રાગાદિ પિરણામ શૈલેાદક સમાન હાય છે.
ભાવમાં કમાદક આદિની સાથે જે સમાનતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ એ છે કે કઈમ આદિની જેમ તેમાં ચિકાશ હોવાને કારણે તેને કારણે આત્મા કર્મોને અન્ય કરે છે. જેમ શરીર પર લાગેલા કાદવને અતિ પ્રયાસથી દૂર કરી શકાય છે, તેમ કમાદક સમાન ભાવને પણ અતિ પ્રયાસથી દૂર કરી શકાય છે. જેમ કાદવ કરતાં ખજત ( કાજળ) ના ડાઘને વધારે સહેલાઈથી દૂર કરી શકાય છે, તેમ ખજનેાદક સમાન ભાવને પણ કમાદક સમાન ભાવ કરતાં વધારે સરળતાથી દૂર કરી શકાય છે. જેમ શરીર ચાંટેલી રેતી અલ્પ પ્રયાસથી જ દૂર કરી શકાય છે, તેમ વાલુકાઇક સમાન ભાવને થાડા પ્રયાસથી જ દૂર કરી છે. જેમ પથ્થર, કાંકરા આદિના પાદાદિકાને સ્પર્શ થતાં સહેજ પીડા થાય છે પશુ તે કાંકરા આદિ પગની સાથે ચાંટી જતાં નથી, એ જ પ્રમાણે શૈલેાદક સમાન ભાવ આત્મામાં ચાંટી જતા નથી–સ્થિર થતાં નથી. આ ચાર પ્રકારના ભાવેામાં પ્રવિષ્ટ જીવ ક્રમશઃ નૈરયિક, તિય ચ, મનુષ્ય અને દેવામાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ કમાદક જેવા મલીન ભાવવાળા નરકમાં, તેમ જ કાજળ જેવા ભાવવાળે તિય ́ચમાં અને વાલુકા રેતી સમાન ભાવવાળા મનુષ્યમાં અને શૈલેાદક સમાન ભાવવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. મા સુ. ૧ ૫
પક્ષીકે દૃષ્ટાંત સે ચાર પ્રકાર કે પુરૂષજાતકા નિરૂપણ
હવે સૂત્રકાર દૃષ્ટાન્ત અને ક્રાન્તિક સૂત્રેા દ્વારા પુરુષાના પ્રકટ કરે છે. “ ચત્તારિ વલી વળત્તા '' ઇત્યાદિ
પ્રકાશ
સૂત્રાર્થ-પક્ષીના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કાઈ એક પક્ષી એવું હાય છે કે જેના અવાજ આનંદદાયક હાય છે, પણ તે સુંદર હેતું નથી. (થ) કાઈ એક પક્ષી એવું હેાય છે કે જે સુંદર હાય છે પણ તેનેા અવાજ માનંદદાયક હાતા નથી. (૩) કાઈ એક પક્ષી એવું હાય છે કે જે દેખાવમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
~