________________
જafa મ” ઈત્યાદિ–કુલ માંથી બનાવેલી માળાને માલ્ય કહે છે. તે માલ્યના ચાર પ્રકાર કહ્યા છે--(૧) ગ્રન્થિમ, (૨) વેષ્ટિમ, (૩) પૂરિમ અને (૪) સંઘાતિમ
જે માળા સૂત્રથી (દોરાથી) ગૂંથીને બનાવવામાં આવે છે, તે માળાને પ્રન્થિમ માલ્ય કહે છે. જે માળા વેષ્ટનથી નિવૃત હોય છે તેને વેષ્ટિમ માલ્ય કહે છે, જેમકે મુકુટ.
જે માળા માટી આદિ વડે બનાવવામાં આવે છે–તે માટીમાં અનેક છિદ્રો હોય છે અને તે છિદ્રોને ફૂલોથી ભરી દેવામાં આવ્યાં હોય છે, એવી માળાને પૂરિમ માલ્ય કહે છે.
જે માળાને નાલ આદિના પારસ્પરિક સજનથી બનાવવામાં આવે છે તે માળાને સંઘાતિમ માલ્ય કહે છે.
“જરૂરિજદે અઢારે” ઈત્યાદિ–જેના વડે શરીરને વિભૂષિત કરવામાં આવે છે તેનું નામ અલંકાર છે. તે અલંકાર ચાર પ્રકારના કહ્યાં છે– (૧) કેશાલંકાર, (૨) વસ્ત્રાલંકાર, (૩) માલ્યાલંકાર અને (૪) આભરણાલંકાર. કેશ જ જ્યાં અલંકાર રૂપ હોય તે અલંકારને કેશાલંકાર કહે છે. વસો જ
જ્યાં અલંકાર રૂપ હોય તે અલંકારને વસ્ત્રાલંકાર કહે છે. એ જ પ્રમાણે માલ્યાલંકાર અને આભારણાલંકાર વિશે પણ સમજી લેવું.
“રાત્રિ મિળ, ” અભિનય ચાર પ્રકારને કહ્યો છે. મને ગત ભાવને વ્યક્ત કરવા માટે હસ્તાદિની જે ચેષ્ટાઓ કરવામાં આવે છે તેને અભિનય કહે છે, તેના ચાર પ્રકારે નીચે પ્રમાણે છે –(1) દાર્થાન્તિક, (૨) પાંડુચુત, (૩) સામનોપનિપાતિક, અને (૪) લેકમથ્યાવસિત. આ ભેદ વિષે ભરતાદિ નાટય શાસ્ત્રો પાસેથી વિશેષ માહિતી મેળવી લેવી. છે સૂ. ૩૮ છે
સનકુમારાદિક કે વિમાનોં કે સ્વરૂપના નિરૂપણ
દેવને અધિકાર ચાલુ છે. તેથી સૂત્રકાર હવે સનકુમાર આદિ દેવવિશેનાં વિમાનનાં વર્ણ આદિનું નિરૂપણ કરે છે.
ટીકાર્થ–“સાંભાર માહિંદુ” ઈત્યાદિ–
સનકુમાર અને મહેન્દ્ર, આ બે કપમાં ચાર વર્ણવાળાં વિમાન હોય છે-તે ચાર વર્ણ નીચે પ્રમાણે છે–(૧) નીલ, (૨) લેહિત (લાલ), (૩) હારિદ્ર (પીળી) અને (૪) શુકલ. બાકીના કપમાં અન્ય પ્રકારનાં વિમાને છે. કહ્યું પણ છે કે “રોમે વંશ વઘા” ઇત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩
૧૯૧