________________
આ ગાથાને અથ નીચે પ્રમાણે છે—સૌધમ અને ઇશાન દેવલાકમાં પાંચે વહુનાં વિમાને છે. સનત્કુમાર અને માહેન્દ્ર કામાં ચાર વણુ વાળાં વિમાના છે બ્રહ્મલેક અને લાન્તકમાં ત્રણ વર્ણીવાળાં વિમાને છે. શુક્ર અને સહસ્રારમાં એ વર્ણીવાળાં વિમાન છે. માનત, પ્રાણત, આરણુ અને અચ્યુત આ કલ્પેામાં કેવળ શુકલ વર્ણવાળાં વિમાનેા છે.
''
66
મહાયુદ્ધ સંસારનું નં ” ઈત્યાદિ—મહાશુક અને સહસ્રાર કાના દેવનું ભવધારણીય શરીર અધિકમાં અધિક ચાર રતિપ્રમાણ ઊંચાઈવાળુ હાય છે. જે શરીર જન્મથી લઈને મરણ પન્ત રહે છે, તે શરીરને ભવધારણીય શરીર કહે છે ચાર રનિપ્રમાણ ઉંચાઈ એટલે ચાર હાથની ઉંચાઈ સમજવી. જો કે કેટલાક શાસ્ત્રોમાં મુઠ્ઠી વાળેલા હાથ જેટલા પ્રમાણને એક રÉિપ્રમાણુ કહ્યું છે, પણ અહીં ખુલ્લી મુઠ્ઠીવાળા હાથ પ્રમાણે માપને એક રનિપ્રમાણુ કહ્યું છે. આ પ્રકારે અહી' એવું સમજવાનુ` છે કે શુક્ર અને સહસ્રાર કલ્પના દેવેના ભવધારણીય શરીરની ઉંચાઈ ચાર હાથપ્રમાણુ હૈય છે, અન્ય કલ્પાના દેવાની ઉંચાઇ એટલી હાતી નથી. કહ્યું પણુ છે કે અવળવળનોÄ ' ઇત્યાદિ—ભવનપતિ, વ્યન્તર, જયેતિષ્ક, સૌધમ કલ્પવાસી અને ઇશાન કલ્પવાસી દેવાના શરીરની ઉંચાઈ સાત રનિપ્રમાણુ ( સાત હાથ ) હાય છે. સતકુમાર અને માહેન્દ્ર કલ્પતા ઢવાની ઉંચાઈ છ રત્નીપ્રમાણુ હાય છે. બ્રહ્મલેક અને લાન્તક કલ્પના દેવેન્દ્રની ઉચાઈ પાંચ રત્નિપ્રમાણુ હાય છે, શુક્ર અને સહસ્રાર કલ્પના દેવાના શરીરની ઉંચાઈ ચાર રત્નિપ્રમાણુ હાય છે. આનત, પ્રાણત, આણુ અને અચ્યુત, આ ચાર દેવલેાકના દેવાનાં શરીરની ઉંચાઈ ત્રણ રનિપ્રમાણુ હાય છે. ત્રૈવેયકનિવાસી દેવાની ઉંચાઈ એ રત્નિપ્રમાણુ હાય છે. સર્વાર્થસિદ્ધ સિવાયના ચાર અનુત્તર વિમાનાના દેવાની ઉંચાઈ એક ત્નિપ્રમાણ હાય છે, પરન્તુ સર્વા સિદ્ધ વિમાનના દેવેની ઉંચાઈ મુઠ્ઠી વાળેલા એક હાથપ્રમાણુ હાય છે. અહી જે ઉંચાઇ કહી છે તે ભવધારણીય શરીરની જ 'ચાઇ સમજવી. ઉત્તર વૈક્તિ શરીરાની ઉંચાઈ તા વધારેમાં વધારે એક લાખ ચેાજન સુધીની હેાઇ શકે છે, અને ઓછામાં ઓછી ઉંચાઇ ઉપપાદ કાળે અ’ગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ હોઈ શકે છે, અને ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય ઉંચાઇ પણ અંશુલના અસખ્યાતમાં ભાગપ્રમાણ હોય છે. ! સૂ, ૩૯ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૯૨