________________
ઉપસર્ગ કે સ્વરૂપ કા નિરૂપણ
ર વિહા વાત gourd” ઈત્યાદિ– ટીકાઈ–ઉપસર્ગના ચાર પ્રકાર કહ્યા છે-(૧) દિવ્ય-દેવકૃત, (૨) માનુષી–મનુષ્યકુત, (૩) તિર્યંચેનિક ( તિર્યંચ કૃત) (૪) આત્મ સંચેતનીય (સ્વકૃત) જીવ જેના દ્વારા શ્રત ચારિત્ર રૂપ ધર્મમાંથી ચલાયમાન કરાય છે તેને ઉપસગ ઉપદ્રવ વિશેષ રૂપ હોય છે. અહીં કર્તાના ભેદની અપેક્ષાએ તેમના ચાર પ્રકાર કહ્યા છે. કહ્યું પણ છે કે-“ “ વાધના” ઈત્યાદિ. તેને અર્થ સ્પષ્ટ છે. જે ઉપસર્ગ દેવના દ્વારા કરવામાં આવે છે, તેને દિવ્ય ઉપસગ કહે છે. જે ઉપસર્ગ મનુષ્ય દ્વારા કરવામાં આવે છે તેને માનવી ઉપદ્રવ—ઉપસર્ગ કહે છે જે ઉપસર્ગ તિર્યંચ છ દ્વારા કરવામાં આવે છે તેને તિર્યંચ સંબંધી ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ પિતાના દ્વારા જ કરવામાં આવે છે તેને આત્મસંચેતનીય ઉપસર્ગ કહે છે
દિવ્ય ઉપસર્ગના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) હાસ, (૨) પ્રાદ્વેષ, (૩) વિમર્શ અને (૪) પૃથષ્યિમાત્ર. જે ઉપસર્ગ હાસ્ય વડે નિર્વર્તિત હોય છે તેમને અથવા હાસ્ય દ્વારા જે ઉપસર્ગ ઉત્પન્ન થાય છે તેમને હાસસગ કહે છે. જે ઉપસર્ગ પ્રષ દ્વારા ઉત્પન્ન થાય છે તેમને પ્રાપ ઉપસર્ગ કહે છે. જે ઉપસર્ગ વૈર્યની કસોટી કરવા માટે કરાય છે તે ઉપસર્ગને વિમર્શ ઉપસર્ગ કહે છે.
જે ઉપસર્ગમાં ઉપહાસ આદિ રૂપ માત્રા અલગ અલગ રહે છે તેને પૃથષ્યિમાત્રા ઉપસર્ગ કહે છે. “હાસ ઉપસર્ગ” તે જાણીતું હોવાથી તેનું વધુ સ્પષ્ટીકરણ અહીં કર્યું નથી. સંગમ દેવે ભગવાન મહાવીર પર જે ઉપસર્ગો કર્યા હતા તેમને પ્રાપ ઉપસર્ગો કહી શકાય. વૈમશ ઉપસનું વરૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૬ ૬