________________
(6
,,
વીને જે પ્રત્રજ્યા આપવામાં આવે છે તેનું નામ દિયા પ્રવ્રજ્યા કહે છે. મુનિચન્દ્ર પુત્રને સાગરચન્દ્રે આ પ્રકારની પ્રવ્રજ્યા આપી હતી. દીક્ષાર્થીને ખીજી જગ્યાએ લઈ જઈને જે પ્રત્રજ્યા આપવામાં આવે છે. તે પ્રત્રજ્યાને પ્લાયિત્વા પ્રત્રજયા કહે છે. આ પ્રકારની પ્રવ્રજ્યા આ રક્ષિતને દેવામાં આવી હતી. અથવા '' "" पुयावइत्ता આ પદ્મની સંસ્કૃત છાયા “ પૂતચિત્રા ” થાય છે. તેના અર્થ એ પ્રમાણે થાય છે-પ્રાયશ્ચિત આદિ દ્વારા દોષાની શુદ્ધિ કરીને જે પ્રવ્રજ્યા આપવામાં આવે છે તેનું નામ ‘ પૂતયિત્વા પ્રત્રજ્યા ’ છે. ,, बुयावइत्ता આ પ્રકારના પાઠ ગૃહીત કરવામાં આવે તા કહીને જે પ્રત્રજ્યા આપવામાં આવે છે તેને “ उक्त्वा “ ઉકત્સા પ્રવ્રજ્યા ' કહે છે. આ પ્રકારની પ્રવ્રજ્યા ગૌતમે ખેડુતને દીધી હતી. અથવા-પૂર્વ પક્ષ રૂપ વચન કરાવીને જે પ્રવજ્યા અપાય છે તેનું નામ ઉકત્લા પ્રવ્રજ્યા છે. અથવા નિગૃહીત કરીને પ્રતિજ્ઞાબદ્ધ કરીને પોતે દીક્ષા લેશે એવા વચનથી ખાંધી લઇને જે પ્રવ્રજ્યા અપાય છે તેને ઉકત્લા પ્રવ્રજ્યા કહે છે. માચિયવા પ્રત્રજ્યા ’ કાઈને ગુલામી, દાસત્વ આદિમાંથી મુક્ત કરાવીને જે પ્રત્રજ્યા અપાય છે તેનું નામ “માચયિત્વા પ્રત્રજયા” છે. જેમકે તેલને બહાને દાસ બનેલી ગિનીને અપાયેલી દીક્ષા, શ્રી આદિથી પરિપૂર્ણ કરીને-શ્રી આદિના ભાજન જમાડીને જે પ્રત્રજ્યા આપવામાં આવે છે તેને ‘પરિવ્રુતયિત્વા પ્રવ્રજ્યા ? કહે છે. આ પ્રકારની પ્રવ્રજ્યા સુહસ્તીએ રંકને દીધી હતી. । ૪ ।
“ વવિા વન્ત્રજ્ઞા ” પ્રયાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) નખખાદિતા, (૨) ભટખાદિતા, (૩) સિંહખાદિતા, (૪) શૃગાલખાદિતા. જે પ્રત્રજ્યામાં નટની જેમ સર્વગ રહિત–વૈરાગ્ય રહિત ધ કથા કરીને જે લેાજન પ્રાપ્ત થાય તેનું સેવન કરવામાં આવે છે, તે પ્રત્રયાને • નખખાદિતા પ્રત્રજ્યા ’ કહે છે. જે કથામાં ધીરની જેમ તથાવિધ ( તે પ્રકારનું) ખલ દર્શાવીને પ્રાપ્ત થતાં ભાજનાદિકનું સેવન થાય છે તે પ્રત્રજ્યાને ૮ ભટખાદિતા પ્રવ્રજ્યા ' કહે છે. જે ભિક્ષામાં સિંહની જેમ શૌર્યાતિશયથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૫૨