________________
અવજ્ઞા પૂર્વક પ્રાપ્ત થયેલા ભોજનનું સેવન થાય છે તે પ્રવ્રજપાને “સિંહખાદિતા પ્રવ્ર” કહે છે. જે ભિક્ષામાં શિયાળની જેમ નીચ વૃત્તિથી પ્રાપ્ત થયેલા
જનનું સેવન કરાય છે, અથવા-અન્ય અન્ય સ્થાનમાં સેવન કરાય છે, તેનું નામ “શંગાલખાદિતા પ્રવજ્યા” કહે છે. જે ૫ છે
જજિલ્લા વિક્રમી” ઈત્યાદિ–કૃષિ ખેતી ચાર પ્રકારની કહી છે. ધાન્યાદિન નિમિતે ખેતરને જે ખેડવાની ક્રિયા થાય છે તેને કૃશિ કહે છે. (૧) ઉતા, (૨) પર્યું, (૩) નિન્દિતા અને (૪) પરિનિન્દિતા.
ઘઉં આદિની જેમ જેનું વાવેતર કરવામાં આવે છે તેનું નામ “ ઉતાકૃષિ” છે. (૨) ડાંગરના છોડને (ધરુને) ઉખાડીને જેમ ફરીથી પવામાં આવે છે, તે પ્રમાણે ધાન્યના રોપને બે કે ત્રણ વાર ઉખાડીને બીજી જગ્યાએ રેપીને જે ખેતી કરવામાં આવે છે તેને “પરિવપનવતી-પર્યત કૃષિ કહે છે.
વિજાતીય છેડ, ઘાસ આદિને ઉખાડી નાખીને જે કૃશિ થાય છે તેને નિદિતા કવિ” કહે છે, જે ખેતીમાં નકામા ઘાસ આદિને બે ત્રણવાર ખેંચી કાઢીને ખેતરની શુદ્ધિ કરવામાં આવે છે, એવી ખેતીને “ પરિનિન્દિતા કૃષિ કહે છે. ૬
“gવાર રવિET પડવાનાઈત્યાદિ-વૃશિના જેવા જ પ્રવ્રજ્યાના પણ ચાર પ્રકાર પડે છે–(૧) જે પ્રવ્રજ્યામાં સામાયિકનું આરોપણ કરવામાં આવે છે તેને “ઉતા પ્રવ્રજ્યા ” કહે છે. (૨) જે પ્રવ્રયામાં મહાવ્રતનું આ પણ કરવામાં આવે છે તે પ્રવ્રજ્યાને પયુમાં પ્રત્રજ્યા કહે છે. (૩) જે પ્રવ્રજ્યામાં સાતિચાર અથવા નિરતિચાર જીવને મૂળ પ્રાયશ્ચિત્ત દઈને મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે, અથવા જે પ્રત્રજ્યામાં એક જ વાર અતિચારેની આચના કરાય છે તે પ્રવજ્યાને “નિશ્વિતા પ્રવજ્યા ” કહે છે. તે પ્રવ્રજયામાં વારંવાર અતિચારોની આલેચના કરાય છે, તે પ્રવજ્યાને “ પરિવિન્દિતા પ્રવજ્યા કહે છે. ૭
“રદિવદ પવારા” પ્રવજ્યાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) ધાન્યપુંજિત સમાન, (૨) ધાન્યવિરલિત સમાન, (૩) ધાન્યવિક્ષિપ્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૫ ૩