________________
પ્રવ્રજ્યા સ્વરૂપ કા નિરૂપણ
આ અપવંસને સદ્ભાવ પ્રવજ્યા સંપન્ન મનુષ્યમાં જ હોય છે. તેથી હવે સૂત્રકાર પ્રવજ્યાના સ્વરૂપનું આઠ સૂત્રો દ્વારા નિરૂપણ કરે છે
ટીકાઈ–“રવિ પાકના પuત્તા ” ઈત્યાદિ–
પ્રયા ચાર પ્રકારની કહી છે–(૧) ઈહલેક પ્રતિબદ્ધા, (૨) પલેક પ્રતિબદ્ધ, (૩) ઉભયક પ્રતિબદ્ધા, (૪) અપ્રતિબદ્ધા.
પાંચ મહાવ્રતોને ગ્રહણ કરવાં તેનું નામ પ્રત્રજ્યા છે. જે પ્રવ્રયા આ લેકમાં જીવનનિર્વાહ આદિ રૂપ પ્રજનથી પ્રતિબદ્ધ હોય છે, એટલે કે આ લેકના સુખની આકાંક્ષાપૂર્વક લેવામાં આવી હોય છે, તે પ્રવજયાને ઈહિલેક પ્રતિબદ્ધા કહે છે. જે પ્રથા પરલેક સંબંધી કામાદિક ભોગરૂપ પ્રોજનથી પ્રતિબદ્ધ હોય છે, તે પ્રવ્રયાને પરલોકપ્રતિબદ્ધમત્રજ્યા કહે છે. પરલોકમાં (દેવલેક આદિમાં) કામગ ભેગવવાની અભિલાષાવાળાની પ્રવજ્યા આ પ્રકારની હોય છે. જે પ્રવ્રયા આલેક સંબંધી અને પરલેકસંબધી કામાદિક ભોગવવાની ઈચછાથી પ્રતિબદ્ધ હોય છે તે પ્રવજ્યાને ઉભયલેક પ્રતિબદ્ધા પ્રવજ્યા કહે છે. આલેક અને પરોકના સુખની અભિ. લાષાવાળા છવાની પ્રવજ્યા આ પ્રકારની હોય છે. જે પ્રત્રજયા આલેક અને પરલેકના સુખેને ભેગવવાની આશંસાથી રહિત હોય છે, તે પ્રજાને અપ્રતિબદ્ધા પ્રવ્રયા કહે છે એવી પ્રવ્રયા વિશિષ્ટ સામાયિકવાળા મોક્ષાભિલાષી જીવેની હેય છે. ! ૧
વળી પ્રવયાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) પુરતઃ પ્રતિબદ્ધ, (૨) માર્ચતઃ પ્રતિબદ્ધ, (૩) ઉભયત પ્રતિબદ્ધ, (૪) અપ્રતિબદ્ધ. જે પ્રવજ્યા સાધુપર્યાયમાં પ્રાપ્ત થનારી વસ્તુઓની આકાંક્ષાથી પ્રતિબદ્ધ હોય છે એવી પ્રવજ્યાનું નામ પુરતા પ્રતિબદ્ધા પ્રવજ્યા છે. જેમકે પ્રવજ્યા અંગીકાર કરવાથી મને સારા સારા આહારની પ્રાપ્તિ થશે, શિષ્યની પ્રાપ્તિ થશે. આ રીતે આગામી ભૌતિક લાભની આકાંક્ષાપૂર્વક જે પ્રવજ્યા ગ્રહણ કરાય છે તેને “પુરતઃ પ્રતિબદ્ધ પ્રત્રજ્યા ” કહે છે. ૧ જે પ્રબયા પાછળથી (પૂર્વકાલિન) વસ્તુઓમાં પ્રતિબદ્ધ હોય છે, તે પ્રજાને “માર્ગતઃ પ્રતિબદ્ધા પ્રવજ્યા” કહે છે. જેમકે દીક્ષા અંગીકાર કર્યા બાદ પણ પિતાના સાંસારિક સગાસંબંધીઓના નેહપાશમાં બંધાયેલા રહેવું તેનું નામ માગતઃ પ્રતિબદ્ધા પ્રવજ્યા છે. તે પ્રવજ્યાને માર્ગત પ્રતિબદ્ધા કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–પ્રત્રજયા લીધા પછી તે સગાસંબંધીઓના મેહથી રહિત થઈ જવું જોઈએ અને સમસ્ત જીવો પ્રત્યે સમભાવ રાખવું જોઈએ. પણ પ્રબન્યા
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૫૦