________________
વાતો ) ઈત્યાદિ–આ ચાર કારણોને લીધે જીવ (સંવત જીવ) દેવઝિબિષિકેમાં ઉત્પન્ન થવાને ગ્ય કર્મોને બન્ધ કરે છે-( કિષિક દે હલકી કેટિના દેવ ગણાય છે. દેવેમાં તેમનું સ્થાન ચાંડાલ જેવું છે.) (૧) જિનેન્દ્ર દેવને અવર્ણવાદ કરવાથી, અહંત પ્રજ્ઞસ ધર્મને અવર્ણવાદ કરવાથી, (૩) આચાર્ય ઉપાધ્યાયને અવર્ણવાદ કરવાથી, અને (૪) ચતુર્વિધ સંધને અવર્ણવાદ કરવાથી
જે વ્યક્તિમાં જે દેષ ન હોય તે દોષનું આરોપણ કરવું તેનું નામ અપવાદ છે. જિનેન્દ્ર દેવના વિષયમાં કદાચ કેઈ આ પ્રમાણે કહે કે
તેઓ કેવળજ્ઞાની હતા જ નહીં. જે તે સર્વજ્ઞ હેય તે મોક્ષપ્રાપ્તિને સરળ માર્ગ બતાવવાને બદલે જેનું આચરણ શક્ય જ ન હોય એવા દુર્ગમ કઠિન ઉપાય તેમણે શા કારણે બતાવ્યા હશે !” આ પ્રમાણે કહેનાર જિનેન્દ્ર દેવને અવર્ણવાદ કરનાર ગણાય છે. એ જ પ્રમાણે અહંત પ્રજ્ઞપ્ત ધર્મના વિષયમાં, આચાર્ય અને ઉપાધ્યાયના વિષયમાં, તથા ચતુર્વિધ સંઘના વિષયમાં પણ અવર્ણવાદ વિષેનું કથન સમજવું. કહ્યું પણું છે કે
નાગરણ પછીdi ” ઈત્યાદિ
આ ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-માયી અવર્ણવાદી અહંત ભગવાનને, કેવલી પ્રજ્ઞપ્તધર્મને અને આચાર્ય આદિનો વિવાદ કરવાને લીધે કેલિષિકી ભાવનાથી યુક્ત થાય છે. તેથી તે કિલ્પિષિક દેમાં ઉત્પન્ન થવા
ગ્ય કર્મોને બન્ધ કરે છે. જો કે અહીં ચાર સ્થાનને અધિકાર ચાલી રહ્યો છે તેથી પાંચમી કંદર્પ ભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. છતાં ભાવનાઓનું પ્રતિપાદન ચાલતું હોવાથી અહીં પ્રસંગ સાથે અનુરૂપ હોવાથી કંદર્પ ભાવનાનું કેવું સ્વરૂપ હોય છે તે ટીકાકાર પ્રકટ કરે છે.
“જે કg” ઈત્યાદિ
જે કંપની કથા કરનારે હોય છે, ભાંડની જેમ શરીર વડે કુચેષ્ટાઓ કરનારા હોય છે, અહંકારને અધીન થઈને શીધ્ર ગમનકારી હોય છે, ભાષગાદિ કરનાર હોય છે, પિત ના વેષ અને વચનથી જે રવને અને અન્યને હસાવનાર હોય છે, તથા જે અનેક પ્રકારે અન્ય લોકેમાં વિસ્મય (આશ્ચર્ય) ઉત્પન્ન કરનારે હોય છે, એવા પુરુષને કાન્દપ ભાવનાવાળો કહે છે. સૂ. ૧૮
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૪૯