________________
જતુગાળા-લાખના ગાળાને જતુગાળા કહે છે. (૩) દારુગાળા-લાકડાના ગાળાને દારુગાળા કહે છે (૪) મૃત્તિકાગાળા-માટીના ગાળાને મૃત્તિકાગાળા કહે છે. તે ચારે ગેાળા અનુક્રમે મૃદુ, કઠિન, કઠિનતર અને કઠિનતમ હૈાય છે. ૨૪ા એજ પ્રમાણે પુરુષા પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) મીણના ગાળા સમાન પુરુષ–જેમ મીણના ગાળા થાડા તાપથી પણ પીગળી જાય છે તેમ કોઇ કાઈ પુરુષ એવા હાય છે કે જે પરીષહુ આદિ વડે મોર બની જાય છે એવા પુરુષાને મીણના ગાળા સમાન કહ્યા છે. (૨) લાખના ગાળા સમાન પુરુષલાખના ગાળા કઠણ હાય છે તેથી ઘેાડા તાપથી પીગળી જતા નથી એજ પ્રમાણે જે પુરુષ પરીષા આવી પડતાં અડગ રહે છે-બિલકુલ ચલાયમાન થતા નથી, એવા પુરુષને લાખના ગાળા સમાન કહ્યો છે. (૩) લાકડાના ગેાળા સમાન પુરુષ——જેમ લાકડાના ગોળા અધિકમાં અધિક તાપથી પણુ પીગળતા નથી-પાતે મળી જાય છે પણ પીગળતા નથી, એજ પ્રમાણે આકરામાં આકરાં પરીષહા સામે પણ જે માણસ અતિ દૃઢતાથી ટકી રહે છેપ્રાણ જાય તે પશુ ચલાયમાન થતા નથી એવા ધૃતર સત્ત્વવાળા પુરુષને લાકડાના ગેાળા સમાન કહ્યો છે. (૪) માટીના ગાળા સમાન પુરુષ-જેમ માટીના ગાળા પ્રચંડમાં પ્રચ’ડ તાપથી પણ પીગળતા નથી એમ દેઢતમ સત્ત્વવાળે પુરુષ ઉગ્રમાં ઉગ્ર પરીષહો સામે પણુ અડગતાથી ટકી રહે છે. ારપા
“ ચારિનોહા ' ઇત્યાદિ—ગાળાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે (૧) અયેાગાલ (àાઢાના ગાળે, (૨) ત્રપુગેલ (કથીરના ગેાળો) (૩) તામુગાલ (તાંખાના ગાળા), અને (૪) સીસકગેાલ (સીસાના ગાળા) આ ગેાળાએ વજનની અપેક્ષાએ અનુક્રમે ગુરુ,ગુરુતર, ગુરુતમ અને અત્યન્ત ગુરુ હાય છે. ારકા
એજ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) લાઢાના ગેળા સમાન પુરુષ–જેણે ભારે ભારે આરંભ આદિમાં પ્રવૃત્ત થઈને કમ ભારને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૩૬