________________
ઉપાર્જિત કર્યો હોય છે-એટલે કે જેમ લોઢાને ગળે વજનદાર હોય છે તેમ જે જીવ આરંભ આદિમાં પ્રવૃત્ત થવાને કારણે ઉપાર્જિત કરેલા કમભારથી ભારે બને છે એવા પુરુષને લેઢાના ગેળા સમાન કહે છે–અથવા માતા, પિતા, પુત્ર, પુત્રી, પત્ની આદિ પ્રત્યે અધિક મમતા રૂપ નેહના ભારથી જે માણસ જકડાયેલ હોય છે તેને લેઢાના ગોળા સમાન કહે છે. એજ પ્રમાણે ગુરુતર, ગુરૂતમ અને અત્યંત ગુરુભૂત આરંભાદિ કાર્યોમાં પ્રવૃત્ત થઈને કમભારને ઉપાર્જિત કરનારા પુરુષોને અથવા માતા, પિતા આદિ પ્રત્યેના ગુરુતર, ગુરુતમ અને અત્યન્ત ગુરુભૂત સનેહ ભાવથી જકડાયેલા પુરુષને અનુક્રમે ત્રપુગેળા સમાન, તાંબાના ગોળા સમાન અને સીસાના ગોળા સમાન કહે છે. ર૭ા
ચત્તાર જોરા” ગળાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણું કહ્યા છે(૧) ચાંદીને ગેળો, (૨) સોનાને ગેળો, (૩) રત્નને ગેળા અને (૪) વજને ગેળે. આ ચારે ગેળા અનુક્રમે અ૫ ગુણવાળા અધિક ગુણવાળા, અધિકતર ગુણવાળા અને અધિકતમ ગુણવાળા હોય છે. ૨૮ એજ પ્રમાણે પુરુષેમા પણ ચાંદી મેળા સમાન આદિ ચાર પ્રકાર પડે છે. તેઓ અનુકમે અલ્પ સમૃદ્ધિવાળા, અધિક સમૃદ્ધિવાળા અધિકતર સમૃદ્ધિવાળા અને અધિકતમ સમૃદ્ધિવાળા હોય છે, અથવા તેઓ અનુક્રમે અપ જ્ઞાન ગુણવાળા, અધિક જ્ઞાનગુણવાળા અધિકતર જ્ઞાનગુણવાળા અને અધિકતમ જ્ઞાનગુણુવાળા હોય છે. ૨૯
“રારિ જ્ઞા” ઈત્યાદિ પત્ર (પાન) ચાર પ્રકારના કહ્યા છે–(૧) અસિપત્ર (તલવારના જેવી ધારવાળું પાન), (૨) કરેતરૂપ પત્ર-કરપત્ર (કરવત જેવું પાન) (૩) સુરપત્ર (અસ્ત્રા જેવું પાન) (૪) કદમ્બચીરિકરૂપ પત્ર (કદમ્બ ચીરિકા નામના શસ્ત્ર જેવું પાન).
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩