________________
આદિ ગુણેથી સ ́પન્ન હોય છે એવા આચાર્યને સાલ-સાલપર્યાય રૂપ પહેલા ભાંગામાં ગણાવી શકાય છે.
(૨) સાલ-એર‘ડપર્યાય સમાન આચાય—-જે આચાય સકુલમાં ઉત્પન્ન થયેલા હૈાવા છતાં પણુ અને સત્ ગુરુકુલવાળા હોવા છતાં પણ ઘણા ઓછાં જીવાને તેમના જ્ઞાનાદિ રૂપ છાયાને લાભ આપનારા હોય છે, એવા આચા ને ‘ સાલ એર’ડપર્યાય સમાન ' કહી શકાય છે. (૩) એર ડસાલપર્યાય સમાન અને (૪) એર ડ–એરડપર્યાય સમાન આ બન્ને ભાંગાના ભાવાથ જાતે જ સમજી લેવા. ૧૯ા
66
चचारि रुक्खा
” ઇત્યાદિ વૃક્ષ ચાર પ્રકારના કહ્યા છે—
(૧) સાલ–સાલ પિરવારવાળું (૨) સાલ-એરડ પરિવારવાળું, (૩) એર’ડ–સાલપરિવારવાળું અને (૪) એર'- એર’ડપરિવારવાળુ' એજ પ્રમાણે આચાર્ય પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) સાલ-સાલપરિવારવાળા ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા દેષ્ટાન્ત સૂત્રના ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-કેાઈ એક વૃક્ષ, જાતિની અપેક્ષાએ સાલવૃક્ષની જાતિનુ' હાય છે અને સાલવૃક્ષના પિરવારથી યુક્ત હાય છે. (૨) કોઈ એક વૃક્ષ, જાતિની અપેક્ષાએ સાલવૃક્ષની જાતિનું હોય છે પણ પરિવારની અપેક્ષાએ એર'ડા જેવુ' હાય છે. (૩) કાઈ એક વૃક્ષ, એરડાની જાતિનું હાવા છતાં સાલવૃક્ષ જેવાં પરિવારવાળું હાય છે. (૪) કાઈ એક વૃક્ષ એરડાની જાતિનુ હાય છે અને એરડાના જેવા પરિવારવાળુ* હાય છે.
હવે દાન્તિક સૂત્રના ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે—(૧) કાઇ એક આચાર્ય સાલવૃક્ષ સમાન હોય છે-સદ્ ગુરુકુલવાળા હાય છે અને શ્રુતા ભ્યાસ આદિ ગુણેથી સંપન્ન હાય છે, અને સાલવૃક્ષ જેવા પરિવારથી પણ ચુક્ત હાય છે એટલે કે મહાનુભાવવાળા (પ્રભાવશાળી) સાધુએના પરિવારથી યુક્ત હોય છે. (ર) કાઇ આચાય એવા હોય છે કે જેઓ પોતે સાલવૃક્ષ સમાન હાય છે પણ નિર્ગુણ સાધુજના રૂપી એરંડ પરિવારથી યુક્ત હાય છે. (૩) કોઈ આચાય પાતે એરડવૃક્ષ સમાન એટલે કે શ્રુતાદિથી રહિત હાય છે પણ સાલવૃક્ષ જેવા પરિવાર રૂપ મહા પ્રભાવશાળી સાધુઓના પરિવારથી યુક્ત હાય છે (૪) કેઈ આચાય પાતે એરાડવૃક્ષ સમાન હોય છે અને એરડ સમાન પરિવારથી યુક્ત હાય છે ર૦૦ આ કથનનું સમર્થન કરવા માટે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૩૪