________________
હાતા નથી. એજ પ્રમાણે ખાકીના એ ભાંગા પશુ સમજી લેવા. એજ પ્રમાણે આચાય શિષ્ય સબધી ચાર લાંગા પણ સમજી લેવા જોઇએ. ૧૨ા
“ ચત્તત્િ મેા ’ઈત્યાદિ—મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે જેમકે-દેશવર્ષો ના સવવી ૧, સવિર્ષ ના દેશવર્ષા ૨, દેશવષ્યપ સવપિ ૩‘નો રાવીનો સર્વવી ૪, તેમાં પહેલાના એ ભંગા સ્પષ્ટ જ છે, • શયેવિ સર્વવવિ' એ રીતનેા જે ત્રીજે ભંગ છે તેના ક્ષેત્ર-કાલ, આત્મા એ શબ્દોના આશ્રય કરીને નવ વિકલ્પે મને છે. જેમકે-જે વિવક્ષિત ભરતાદિ ક્ષેત્રના અને વર્ષાદિકાળના એકદેશમાં અને આત્માના પણ એકદેશથી વરસે તે દેશવર્ષી છે. ૧, ક્ષેત્ર--કાલ આત્માથી સતઃ વરસે તે સર્વાં વર્ષી છે ૨, ક્ષેત્રથી દેશમાં કાલથી અને આત્માથી સતઃ ૩, કાલથી દેશમાં ક્ષેત્રથી અને આત્માથી સર્વત્ર અને સતાઃ ૪ આત્માથી દેશમાં ક્ષેત્ર અને કાળથી સર્વત્ર ૫, ક્ષેત્ર અને કાળથી દેશમાં આત્માથી સતઃ ૬, ક્ષેત્ર અને આત્માથી દેશમાં કાળથી સત્ર, કાળથી અને ક્ષેત્રથી દેશમાં આત્માથી સર્વાંતઃ ૮, કાલથી અને આત્માથી દેશમાં, ક્ષેત્રથી સર્વત્ર ૯, આ રીતે નવ વિકલ્પાથી વરસવાના સ્વભાવવાળા જે હાય તે દેશવી અને સવવર્ષી છે. આ રીતે ત્રીજો ભગ છે. ચેાથેા ભંગ દેશથી અને સથી નિષેધ રૂપે સરળ જ છે.૧
“મેવ ચત્તારિ રાયાનો ઇત્યાદિ એજ પ્રમાણે રાજાના પણ ચાર પ્રકાર કહ્યા છે(૧) કાઈ એક રાજા દેશાધિપતિ હોય છે પણ સર્વાધિપતિ હાતા નથી. (૨) કાઈ એક રાજા એવા હાય છે કે જે સર્વાધિપતિ હોય છે પણ દેશાધિપતિ હોતે નથી (૩) કોઈ એક રાજા એવા હોય છે કે દેશાધિપતિ પણ હાય છે અને સર્વાધિપતિ પણ ાય છે. (૪) કાઈ રાજા એવા હાય છે કે જે દેશાધિપતિ પણ હાતા નથી અને સર્વાધિપતિ પણ હાતા નથી આ ચાર વિકલ્પાનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—પહેલા પ્રકારના રાજા કેાઇ અમુક દેશના અધિપતિ હોય છે અને એટલા જ દેશનું ચેાગક્ષેમ કરવાને સમર્થ હાય છે, પણ સત્ર ચૈાગક્ષેમ કરવાને સમર્થ હતા નથી. એવા તે રાજા પલ્લીપતિ આદિ રૂપ હાય છે. (૨) ખીજા પ્રકારના જે રાજા કહ્યો છે તે સ્વદેશમાં પણ ગક્ષેમ કરવાને સમર્થ હાય છે અને અન્યત્ર પણ ચાગક્ષેમ કરવાને સમર્થ હોય છે તે કેવળ દેશ માત્રને જ અધિપતિ હાતા નથી.
ત્રીજા પ્રકારના રાજા વાસુદેવ આદિની જેમ શાધિપતિમાંથી સર્વાષિ પતિ ખની ગયા હૈાય છે. ચેાથા પ્રકારમાં પદભ્રષ્ટ રાજાને ગણાવી શકાય છે કારણ કે તે દેશાધિપતિ પણ હાતા નથી અને સર્વાધિપતિ પણ હતેા નથી ! ૧૪ાસૂ ૯ ।
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૩૦