________________
કરનારે હોતે નથી. (૩) કેઈ પુરુષ એ હેય છે કે જે કાલવષ પણ હોય છે અને અકાલવષ પણ હોય છે (૪) કે પુરુષ એ હોય છે કે જે કાલવષી પણ હોતું નથી અને અકાલવષી પણ હોતું નથી. ૮
“ વાર મે ” ઈત્યાદિ–મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકારો પણ કહ્યા છે-કઈ મેઘ એ હોય છે કે જે ક્ષેત્રમાં-ધાન્યાદિ ઉત્પન કરનારાં ખેત
માં વરસનારે હોય છે, પણ અક્ષેત્રમાં–વેરાન-પ્રદેશમાં વરસનારે હતો નથી. (૨) કઈ મેઘ અક્ષેત્રવર્ષ હોય છે પણ ક્ષેત્રવષી હેતું નથી. (૩) કઈ મેઘ ક્ષેત્રપષી પણ હોય છે અને અક્ષેત્રવષી પણ હોય છે. (૪) કોઈ મેઘ ક્ષેત્રવષ પણ હતું નથી અને અક્ષેત્રવષી પણ હેતે નથી લા
એજ પ્રમાણે પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) કોઈ એક પુરુષ ક્ષેત્રવષી હોય છે પણ અક્ષેત્રવવી હોતો નથી. એટલે કે તે ગ્ય પાત્રમાં દાન, શ્રત આદિને નિક્ષેપ કરનારો હોય છે પણ અગ્ય પાત્રમાં દાન, કૃત આદિને નિક્ષેપ કરનારે હેતે નથી, (૨) કોઈ પુરુષ એ હોય છે કે જે અક્ષેત્રવેષી હોય છે, પણ ક્ષેત્રવષી હેતે નથી. (૩) કોઈ પુરુષ એ હોય છે કે તે ક્ષેત્ર-અક્ષેત્રને વિચાર કર્યા વિના પાત્ર–અપાત્રને વિચાર કર્યા વિના દાન દેનાર અને પ્રવચનની પ્રભાવના કરનારે હોય છે
એટલે કે તે ક્ષેત્રવષી પણ હોય છે અને અક્ષેત્રવર્ષ પણ હોય છે. (૪) કોઈ પુરુષ એ હોય છે કે જે ક્ષેત્રવથી પણ હા નથી–ગ્ય વ્યક્તિને દાનાદિ દેનારો પણ હોતું નથી, અને અક્ષેત્રવષી અગ્ય વ્યક્તિને દાનાદિ દેનારો પણ હેતે નથી. એ પુરુષ કૃપણ હોય છે. ૧.
રારિ મે ઈત્યાદિ–મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કઈ મેઘ એ હોય છે કે જે જનયિતા (ધાન્યાદિના અંકુરને ઉત્પન્ન કરનારા હોય છે પણ નિમપયિતા (સંપાદયિતા) હેતે નથી એટલે કે પાછતર વૃષ્ટિને અભાવે ડાંગર આદિ ધાન્યને ઉત્પાદક હેતું નથી. (૨) કઈ એક મેઘ એવા હોય છે કે જે વર્ષાન્તકાળે વરસનારો હોવાથી ડાંગર આદિ ધાન્યના બીજેનો સંપાદયિતા (ઉત્પાદક) હોય છે પણ ધાન્યાંકરાને જનયિતા (ઉગાડનાર) હોતે નથી. (૩) કેઈ એક મેઘ ધાન્યાંકુરાનો જનયિતા પણ હોય છે અને બીજેને સંપાદયિતા પણ હોય છે અને (૪) કોઈ મેઘ એવા હોય છે કે જે જનયિતા પણ હેતે નથી અને સંપાદયિતા પણ હતો નથી. ૧૧. “ વારિ બન્મપિચરો ઈત્યાદિ–એજ પ્રમાણે માતાપિતાના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર હોય છે—કાઈ માતાપિતા જન્મદાતા હોય છે પણ બાળકોમાં સારા ગુણોનું સિંચન કરનારા હતા નથી. (૨) કેઈ માતા, પિતા નિમપયિતા (સારા સારા ગુણોનું સિંચન કરનારા) હોય છે પણ જનયિતા
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૨૯