________________
કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પ્રતિજ્ઞા કરનારા પણ હોય છે અને આરંભને આડંબર કરનારો પણ હોય છે. (૪) કોઈ એક પુરુષ પ્રતિજ્ઞા કરનારે પણ હોતું નથી અને આરંભને આડંબર કરનારો પણ હોતું નથી. પાકા
• રત્તાકર મેદા” ઈત્યાદિ-મેઘના નીચે પ્રમાણે પણ ચાર પ્રકાર કહ્યા છે-(૧) કોઈ મેઘ એ હોય છે કે જે વરસે છે ખરે પણ ચમકતું નથી. ઉપરના ક્રમને અનુસરીને બાકીના ત્રણ ભાંગ પણ સમજી લેવા. પા
એજ પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે દાનાદિક દ્વારા વરસે છે ખરો પણ દાનાદિકોના આરંભને આડંબરકર્તા હોતા નથી (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ચમકે છે ખરે પણ વરસતો નથી. એટલે કે દાનાદિકોના આરંભને આડંબરકર્તા હોય છે, પણ દાન, જ્ઞાન, વ્યાખ્યાન, અનુષ્ઠાન અને શત્રુ નિગ્રહ આદિના વિષયમાં ઉચ્ચ પ્રતિજ્ઞાકારી હોતું નથી. (૩) કોઈ એક પુરુષ વરસે છે પણ ખરે અને ચમકે છે પણ ખરો. (૪) કોઈ એક પુરુષ એ હોય છે કે જે વરસતે પણ નથી અને ચમકતા પણ નથી. પહેલા બે ભાંગાને આધારે ત્રીજા અને ચોથા ભાંગાને ભાવાર્થ સમજી લેવો. ૬
રારિ જ્ઞા” ઈત્યાદિ-મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) કોઈ મેઘ એ હોય છે કે જે કાલવષી હોય છે પણ અકાલવષી હોતું નથી. એટલે કે યોગ્ય અવસરે વરસનારો હોય છે પણ અગ્ય અવ. સરે વરસ નથી. એજ ઉમે બીજા ત્રણ ભાગ પણ સમજી લેવા. શાળા
એજ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે-(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે કાલવર્ષે મેઘની જેમ અવસર આવે ત્યારે દાન દે છે, અને પરોપકાર આદિ કરે છે, પણ તે અકાલવષ હેતે નથી. એટલે કે યેગ્ય અવસર આવ્યા વિના એવી પ્રવૃત્તિ કરતો નથી. (૨) કોઈ પુરુષ અકાલવર્ષો હોય છે પણ કાલવષી હોતો નથી. એટલે કે અવસર વિના પણ દાનાદિ પ્રવૃત્તિઓ કરનારે હોય છે પણ ગ્ય અવસરે દાનાદિ સુકાર્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૨૮