________________
પુરુષ અધિકાર ચાલી રહ્યો છે તેથી હવે સૂત્રકાર પુરુષ વિશેનું નિરૂપણ કરવા માટે દૃષ્ટાન્ત સૂત્રે સહિતના ૪૩ પુરુષ સૂત્રે કહે છે
ટીકાર્ય–“વત્તારિ પછાત્તા” ઈત્યાદિ સૂ. ૯
મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કે ઈ મેઘ એવો હોય છે કે જે ગર્જના કરે છે પણ વરસ નથી. (૨) કોઈ મેઘ એ હોય છે કે જે વરસે છે ખરો પણ ગર્જતે નથી. (૩) કેઈ મેઘ એ હોય છે કે જે ગજે પણ છે અને વરસે પણ છે. (૪) કેઈ મેઘ એવો હોય છે કે જે ગર્જતે પણ નથી અને વરસતે પણ નથી. ૧૫
મેઘની જેમ પુરુષે પણ ચાર પ્રકારના કહ્યા છે–(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે જ્ઞાન, દાન, વ્યાખ્યાન, અનુષ્ઠાન, શત્રુનિગ્રહ આદિ વિષે ઊંચી પ્રતિજ્ઞા કરનારે હોય છે, પરંતુ પ્રતિજ્ઞા અનુસાર આચરણ કરના હોતે નથી. (૨) કોઈ પુરુષ એ હોય છે કે જે કેવળ કાર્ય કરનારો હોય છે અને ઊંચી ઊંચી પ્રતિજ્ઞા કરનારો હોતે નથી. (૩) કોઈ પુરુષ એવો હોય છે કે જે કાર્ય કરનાર પણ હોય છે અને ઊંચી ઊંચી પ્રતિજ્ઞા કરનારા પણ હોય છે. (૪) કેઈ પુરુષ એ હોય છે કે જે ઊંચી ઊંચી પ્રતિજ્ઞા કરનારે પણ હોતો નથી. અને એવાં કાર્યો કરનારે પણ હોતો નથી. રા
“વત્તાર મ” ઈત્યાદિ–મેઘના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કે ઈ મેઘ એ હોય છે કે જે ગજે છે ખરો પણ ચમકતું નથી. કોઈ મેઘ એ હોય છે કે જે ચમકે છે ખરો પણ ગર્જતે નથી. (૩) કોઈ મેઘ એ હોય છે કે જે ગજે છે ખરે અને ચમકે છે પણ ખરે. (૪) કોઈ મેઘ એ હોય છે કે જે ગર્જત પણ નથી અને ચમકતો પણ નથી. આવા
એજ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર કહ્યા છે–
(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ઊંચી પ્રતિજ્ઞા કરનારે હોય છે પણ ચમકનાર હોતો નથી. એટલે કે દાન, જ્ઞાન, વ્યાખ્યાન, અનુહઠાન અને શત્રનિગ્રહ આદિના વિષયમાં ઉચ્ચ પ્રતિજ્ઞા રૂપ અર્થના આરંભને આડંબર કરનારો હતો નથી. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે આરંભને આડંબર કરનારે હોય છે, પણ પ્રતિજ્ઞા કરનારા હોતે નથી. (૩)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૨ ૭