________________
પ્રશસ્ય હોતો નથી. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ શ્રેયાન (પ્રશસ્ય) હોવા છતાં પણ દ્રવ્યની અપેક્ષાએ “પીવા” “આ માણસ અતિ પાપી છે, આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પાપી જેવો હોય છે-સર્વથા અતિપાપી હેત નથી.
(૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ અતિપાપી હોવા છતાં પણ પિતાના મનભાવને મુખ પર પ્રકટ નહીં થવા દેવાને કારણે
આ માણસ અતિ પ્રશસ્ય છે ” આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પ્રશસ્ય જેવું લાગે છે પણ ખરી રીતે અતિ પ્રશસ્ય હોતું નથી. (૪) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ અતિપાપી હોય છે, અને પિતાના મને ભાવેને છૂપાવી નહીં શકવાને કારણે “આ માણસ અતિ પાપી છે,” આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પાપી જેવું લાગે છે–સર્વથા અતિપાપી હેતે નથી. તે માણસ ભાવની અપેક્ષાએ પણ અતિપાપી હોય છે અને દ્રવ્યની અપેક્ષાએ પણ અતિપાપ જ હેય છે.
વારિ રિસકાયા” ઈત્યાદિ-પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) કે પુરુષ સદુવૃત્તિવાળે હેવાને કારણે અતિશય પ્રશસ્ત ભાવ વાળ હોય છે. તે પોતે એમ માનતો હોય છે કે “ હું પ્રશસ્ત ભાવવાળે છે અને તેનું પ્રશસ્ત આચરણ જોઈને લેકે પણ એમ કહેતા હોય છે કે “આ માણસ અતિશય પ્રશસ્ત ભાવવાળો છે” (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે અતિશય પ્રશસ્ત ભાવવાળે હોવા છતાં પણ પિતે એમ માને છે કે “હું અતિશય પાપી છું ” અથવા તે અતિશય પ્રશસ્ત ભાવવાળ હોવા છતાં પણ તેના પૂર્વ જીવનના દેને કારણે લોકે એમ કહેતા હોય છે કે “આ માણસ અતિપાપી છે. ”
(૩) કોઈ માણસ અતિપાપી હોય છે, પણ મિથ્યાત્વ આદિ દેથી યુક્ત હોવાને કારણે એમ માનતે હોય છે કે “હું અતિશય પ્રશસ્ય છે )
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૨૨