________________
યુક્ત હોવાથી પહેલાં પણ પ્રશસ્યભાવયુક્ત હોય છે અને પાછળથી પણ (આજીવન) પ્રશસ્ત આચરણવાળે જ રહેવાને કારણે સાધુના જેવા પ્રશસ્ત ભાવવાળે જ ચાલુ રહે છે. (૨) “ચાન-વાપીવાન” કેઈ એક પુરુષ પહેલાં તે પ્રશસ્ત ભાવવાળા હોય છે પણ પાછળથી કોઈ પણ કારણે દુષ્ક્રિયા આદિમાં લપેટાઈ જવાથી અવિરતિયુક્ત થઈ જવાથી અત્યંત પાપી બની જાય છે. (૩) “જાવીરાન-શ્રેયાન” કઈ એક પુરુષ પહેલાં ઘણે જ પાપી હોય છેમિથ્યાત્વ આદિ ભાવથી યુક્ત થઈ જવાને કારણે પાપકર્મોની વાસનાથી
અતિશય દૂષિત અન્તઃકરણવાળો હોય છે, પણ પાછળથી કઈ સદ્દબોધ આદિ નિમિત્ત મળવાથી સદાચારી બની જવાથી પ્રશસ્ત ભાવવાળે બની જાય છે. ઉદાયી નૃપને મારવાવાળા પુરુષની માફક. (૪) “પીવાન-વાપીવાન” કે પુરુષ પોતાના જીવનમાં પહેલાં પાપી હોય છે અને પછી પણ પાપી જ રહે છે.
અથવા આ ચાર ભાંગાને નીચે પ્રમાણે અર્થ પણ થઈ શકે છે–(૧) કેઈ એક પુરુષ ગૃહસ્થાવસ્થામાં અથવા દીક્ષા અંગીકાર કરતી વખતે પ્રશસ્ત ભાવોથી યુક્ત હોય છે અને ત્યાર બાદ પિતાના સમસ્ત દક્ષાકાળમાં પણ પ્રશસ્ત ભાવોથી જ યુક્ત રહે છે. (૨) કેઈ એક પુરુષ પિતાની ગૃહસ્થાવસ્થામાં અતિશય પાપી હોય છે પણ પ્રવ્રયા અંગીકાર કર્યા બાદ પિતાની શ્રમપર્યાયમાં પ્રશસ્ત ભાવયુક્ત જ રહે છે. એ જ પ્રમાણે બાકીના બે ભાંગા પણ સમજી લેવા.
ત્તરિ પુરિસાચા”–પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) કોઈ પુરુષ એવો હોય છે કે જે ભાવની અપેક્ષાએ શ્રેયાન (પ્રશસ્ય) હોય છે, અને દ્રવ્યની અપેક્ષાએ “આ માણસ અતિ પ્રશસ્ત છે... આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પ્રશસ્ત જેવો લાગે છે- સર્વથા અતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૨૧