________________
વ્રણ આદિ દ્દષ્ટાંતસે પુરૂષજાતકા નિરૂપણ
" चत्तारि वणा ’ ઈત્યાદિ—ણુના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) અંતર્દુષ્ટ ના મહિદુષ્ટ, (૨) મહિદુષ્ટ ના અતદુષ્ટ, (૩) અંતેદુષ્ટ અને મર્હાિદુષ્ટ અને (૪) નાઅતષ્ટ નાખહિદુષ્ટ આ ચારે પ્રકારનું સ્પષ્ટીકરણુ—પહેલા પ્રકારના ત્રણ અંદરથી તા વાતાદિક ઢાષથી યુક્ત હાય છે પણુ બહારથી વાતાદિ દેષથી યુક્ત હાતા નથી, ખીજા પ્રકારના જે ત્રણ કહ્યો છે તે બહારથી તેા વાતાદિ દોષથી યુક્ત હાય છે પણ અંદરથી વાતાદિ દોષથી યુક્ત હાતા નથી. ત્રીજા પ્રકારના ત્રણુ અંદર અને બહાર બન્ને જગ્યાએ વાતાદિ દોષથી યુક્ત હાય છે ચેાથા પ્રકારના ત્રણ બહાર પણુ વાતાદિ દોષથી યુક્ત હાતા નથી અને અંદરથી પણ વાતાદિ દોષથી યુક્ત હોતા નથી.
એજ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે—(૧) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે તેની આંતરિક શતાને કારણે અન્તદુષ્ટ હાય છે પણ મૃભાવયુક્ત મુખાકૃતિને કારણે મહિદુષ્ટ હાતા નથી. (૨) કાઈ એક પુરુષ એવા હાય છે કે જેની મુખાકૃતિ જ કઠોર હાય છે પણ તેનુ અંતઃકરણ દુષ્ટતાયુક્ત હાતું નથી. (૩) કેઈ એક પુરુષ એવા હાય છે કે અન્તદુષ્ટ પણ હોય છે અને મહિદુષ્ટ પણ હાય છે. (૪) કોઈ એક પુરુષ એવા હાય છે કે જે અન્તદુષ્ટ પણ હાતા નથી અને હિંદુષ્ટ પણ હાતા નથી, બાકીના ભાંગાઓનુ` સ્પષ્ટીકરણ પહેલા ભાંગાને આધારે સમજી લેવું. છ સૂત્રેા દ્વારા પુરુષ ભેદોનું નિરૂપણુ-~
“ ચત્તરિ પુલિનાયા ” પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે (૧) “ ધ્રેચાન-શ્રેયાન ” કોઇ એક પુરુષ એવા હાય છે કે જે સાધ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૨૦