________________
હોતો નથી. અથવા અધિક આન્તરિક વેદના અને ઓછી બાહ્ય વેદના કરનારે હોય છે. (૨) કેઈ એક વ્રણ એ હોય છે કે જે બહિર્શલ્યવાળ હોય છે પણ અન્તઃશલ્યવાળે હેતે નથી. એટલે કે શરીરના જે બાહ્યા ભાગમાં ત્રણ પડ હોય એટલા ભાગમાં જ વેદના ઉત્પન્ન કરનારો હોય છે પણ આંતરિક વેદના ઉત્પન્ન કરનારે હેતે નથી. (૩) કેઈ એક ત્રણ એ હોય છે કે જે આંતરિક અને બાહ્ય, અને પ્રકારની વેદના ઉત્પન્ન કરનારો હોય છે. (૪) કોઈ એક વ્રણ એ હોય છે કે જે આંતરિક વેદનાકારી પણ હોતે નથી અને બાહ્ય વેદનાકારી પણ હોતું નથી.
વાવ વત્તારિ જુરિયા ” ઇત્યાદિ–ત્રણના ચાર પ્રકારે જેવા પુરુષના પણ ચાર પ્રકારે કહ્યા છે–(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે કેવળ અન્ત શલ્યવાળા હોય છે પણ બહિઃશલ્યવાળે હેત નથી એટલે કે અતિચાર રૂપ શલ્ય કેવળ તેના અંતઃકરણમાં જ રહે છે, પણ બહાર રહેતું નથી. એટલે કે તેની બાહ્ય ક્રિયાઓ અતિચાર રહિત હોય છે. તેથી તે મનુષ્ય કિયા પરિણત અતિચારવાળે નહીં હોવાથી આચિત અતિચારવાળે હેતે નથી. આ પ્રકારનો આ પહેલે ભાંગો છે. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે બહિઃશલ્યવાળા હોય છે પણ અન્ત શલ્યવાળ હોતે નથી. એ પુરુષ બાહ્ય ક્રિયાકાંડમાં જે અતિચારે લાગે છે તેમની આલેચના તે કરતે નથી, પણ માનસિક અતિચારોની જ આલોચના કરે છે. આ પ્રકારને પુરુષ બીજા ભાંગામાં ગણાવી શકાય છે. (૩) કોઈ એક પુરુષ એ હોય છે કે કાયિક અને માનસિક અને પ્રકારના અતિચારોની આલોચના કરતું નથી. એટલે કે માનસિક અતિચારોની આલેચના નહીં કરવાને કારણે તે અંત:શલ્યવાળે પણ હોય છે અને બાહ્ય ક્રિયાકાંડોને લીધે લાગેલા અતિચારોની આલેચના નહી કરવાને કારણે બાહ્યશલ્યવાળ પણ હોય છે. આ પ્રકારને પુરુષ ત્રીજા ભાંગાવાળે ગણાય છે. (૪) કેઈ એક પુરુષ એ હોય છે કે જે અતશલ્યવાળે પણ હેતે નથી અને બહિશલ્યવાળે પણ હોતું નથી. કેવળજ્ઞાની જીવને આ પ્રકારમાં મૂકી શકાય છે આ ભાગે સમજ.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૧૯